શોધખોળ કરો

રીતીક રોશન હૉલીવુડની સફળ એક્ટ્રેસ સાથે કરશે કામ, રીતીક સાથેની તસવીર મૂકીને શું લખ્યું ?

હૉલીવુડ એક્ટ્રેસ સામંથા લૉકવુડે પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે જેમાં બૉલીવુડ એક્ટર ઋત્વિક રોશન સાથે મસ્તી કરતી દેખાઇ રહી છે.

મુંબઇઃ બૉલીવુડ સુપરસ્ટાર ઋત્વિક રોશનના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે, ઋત્વિક હવે હૉલીવુડની સેક્સી અને બૉલ્ડ એક્ટ્રેસ સાથે કામ કરવાનો છે. માહિતી છે કે, ઋત્વિક રોશન હૉલીવુડ એક્ટ્રેસ સામંથા લૉકવુડ સાથે કામ કરશે. સામંથા લૉકવુડ બૉલીવુડમાં ઋત્વિક રોશન સાથે પહેલી ફિલ્મ કરીને બૉલીવુડમાં ડેબ્યૂ કરશે. 

હૉલીવુડ એક્ટ્રેસ સામંથા લૉકવુડે પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે જેમાં બૉલીવુડ એક્ટર ઋત્વિક રોશન સાથે મસ્તી કરતી દેખાઇ રહી છે. આમાં ત્રણ તસવીરો શેર કરી છે, એકમાં તે કેમેરાની સામે પૉઝ આપતી દેખાઇ રહી છે, બીજી તસવીરમાં ઋત્વિક રોશન અને સામંથા એકબીજા સાથે વાત કરતા દેખાઇ રહ્યાં છે. વળી ત્રીજી તસવીરમાં બન્ને લાઇટ મૂડમાં દેખાઇ રહ્યાં છે. 

ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી આ તસવીરોમાં ઋત્વિક રોશન કેઝ્યૂઅલ ટીશર્ટ અને ટ્રાઉઝરમાં દેખાઇ રહ્યો છે. જ્યારે સામંથા લૉકવુડ ડીપ નેક લૉન્ગ ટૉપ અને જીન્સમાં એકદમ સુંદર લાગી રહી છે.આ તસવીરો શેર કરતા સામંથાએ લખ્યું - ફિલ્મી પરિવારમાંથી આવનારા આ અભિનેતાને મળવુ ખુબ મજેદાર રહ્યું,  આ એક્શન પસંદ છે, અને હવાઇ..... સુપરસ્ટાર.... મીડિયા રિપોર્ટ્સ અનુસાર બન્ને એક પ્રૉજેક્ટ પર કામ કરી રહ્યાં છે, જેની ઓફિશિયલ જાણકારી નથી મળી. ઉલ્લેખનીય છે કે, સામંથા લૉકવુડ શૂટ ધ હીરો અને હવાઇ ફાઇવ ઓમાં દેખાશે.

View this post on Instagram
 
A post shared by Samantha DuBarry Lockwood (@samanthalockwood)

રીતીક રોશન હૉલીવુડની સફળ એક્ટ્રેસ સાથે કરશે કામ, રીતીક સાથેની તસવીર મૂકીને શું લખ્યું ?

---

આ પણ વાંચો......... 

J&K: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

આ મહત્વપૂર્ણ કામ 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરો, નહીં તો પછી મુશ્કેલી થશે

UPSC NDA 2022: UPSC NDA પરીક્ષા માટે અરજી પ્રક્રિયા શરૂ, 11 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે

Kanya Sumangla Yojana: જો તમારા ઘરમાં પણ છોકરીઓ છે તો ખાતામાં આવશે આખા 15000 રૂપિયા, જાણો કેવી રીતે?

Ministry of Defence Recruitment 2021: ભારતીય કોસ્ટ ગાર્ડમાં 322 જગ્યાઓ માટે ભરતી બહાર પડી, પગાર અને લાયકાત વિશે જાણો વિગતે

Omicron પર PM Modi ની સમીક્ષા બેઠક, ઓક્સીજન સપ્લાઈથી લઈને રસીકરણ સુધી આપ્યા આ નિર્દેશ

કોરોના વાયરસના કેસમાં વધારો થતા આ રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ, જાણો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
Embed widget