શોધખોળ કરો

ભોજપુરી એક્ટ્રેસનો ટશન લૂક, બીચ પર બિકીનીમાં આરામ ફરમાવતી તસવીરોએ મચાવી ધમાલ, જુઓ

નમ્રતા મલ્લાની તસવીરોથો જાણવા મળી રહ્યું છે કે, તે સ્વિમિંગ પૂલ કિનારે આરામ ફરમાવી રહી છે કે પછી સુત સુતા સમુદ્ર કિનારે લહેરોનો આનંદ લઇ રહી છે.

નવી દિલ્હીઃ ખેસારી લાલ યાદવ (Khesari Lal Yadav)ની એક્ટ્રેસ નમ્રતા મલ્લા (Namrata Malla) હવે ઇન્ટરનેટ પર જાણીતુ નામ બની ચૂકી છે. 'દો ઘૂંટ' ગીતથી સક્સેસ મેળવ્યા બાદ એક્ટ્રેસના લાખો ફેન્સ થઇ ગયા છે. હવે આલામ એ છે કે લોકો એક્ટ્રેસની દરેક પૉસ્ટનો ઇન્તજાર કરી રહ્યાં છે. તાજેતરમાં જ તેની તસવીરોએ જબરદસ્ત બઝ ઉભો કરી દીધો છે. 

છેલ્લા કેટલા દિવસોથી નમ્રતા મલ્લા દુબઇમાં વેકેશન એન્જૉય કરવામાં લાગી છે. વેકેશનના લૉકેશનથી નમ્રતા મલ્લા પળ પળની ખબર ફેન્સ સાતે શેર કરી છે. એકવાર એક્ટ્રેસે દુબઇથી સુપર સિઝલિંગ તસવીરો શેર કરી છે. તસવીરોમાં એક્ટ્રેસ નમ્રતા મલ્લાએ બ્લેક મોનોકની પર ગૉલ્ડન ફ્રેમ વાળા બ્લેક સન ગ્લાસીસ પહેરેલા છે જેમાં તેનુ ટશન એકદમ જબરદસ્ત રીતે ઝલકી રહ્યું છે. 

નમ્રતા મલ્લાની તસવીરોથો જાણવા મળી રહ્યું છે કે, તે સ્વિમિંગ પૂલ કિનારે આરામ ફરમાવી રહી છે કે પછી સુત સુતા સમુદ્ર કિનારે લહેરોનો આનંદ લઇ રહી છે. નમ્રતા મલ્લા ભોજપુરી ગ્લેમરસ એક્ટ્રેસીસમાની એક છે, જે પોતાની સ્ટાઇલ અને ટશનથી નોરા ફતેહી (Nora Fatehi) જેવી હીરોઇનોને પણ જબરદસ્ત ટક્કર આપી રહી છે. 

લેટેસ્ટ તસવીરોમાં નમ્રતા મલ્લાના ચહેરા પર એક કૉન્ફિડેન્સ દેખાઇ રહ્યો છે, જે દરેકમાં નથી દેખાતો. તસવીરો સાથે એક્ટ્રેસ મસ્ત કેપ્શન લખ્યું છે - તે લખે છે કે જો તમે પાવરફૂલ બનવા માંગો છો, તો ખુદ એકજુથ કરો. નમ્રતા મલ્લાએ એકદમ બરાબર કહ્યું. તમે જેટલુ વાંચશો લખશો એટલા વધારે પાવરફૂલ બનશો અને સાથે સાથે કૉન્ફિડેન્સ પણ ખુદમાં આવી જાય છે. 

આ પણ વાંચો.......... 

Petrol vs EV vs CNG: મારુતિ ડીઝાયર અને ટાટા ટિગોરમાંથી કઈ છે શ્રેષ્ઠ ? કોનામાં શું છે ખાસ

PNBના કરોડો ગ્રાહકોને લાગ્યો મોટો ઝટકો , બેંકે ઘટાડ્યા વ્યાજદર, જાણો બચત ખાતા પર કેટલું વ્યાજ મળશે?

મોંઘવારીનો ડબલ બુસ્ટર ડોઝઃ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, CNGના ભાવ પણ વધ્યા, જાણો લેટેસ્ટ કિંમત

LIC IPO Launch Date: સરકાર LIC IPO મે મહિનાના બીજા સપ્તાહ સુધીમાં લૉન્ચ કરી શકે છે, જાણો વિગતે

1 એપ્રિલ, 2022થી આ ક્રેડિટ કાર્ડ પર એક પૈસો પણ વ્યાજ નહીં ચૂકવવું પડે ? જાણો મોદી સરકારે શું કહ્યું ?

ટોપ સ્ટોરી

OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી
OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી
ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા
ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Embed widget