શોધખોળ કરો
Shocking: 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં હવે આ અભિનેતા જોવા નહીં મળે! જાણો શું છે કારણ...
1/5

લંડનથી પરત ફર્યા બાદ જ્યારે શામ પાઠકને શૂટિંગ પર ન આવવા વિશે પૂછવામાં આવ્યું તો આ સવાલ પર અસિત મોદી અને શ્યામ વચ્ચે વિવાદ થઈ ગયો અને ત્યાર બાદ તેમને શોમાંથી જવા માટે કહેવામાં આવ્યું. જોકે, હજુ સુધી સત્તાવાર રીતે આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી કે શ્યામ પાઠક શોનો હિસ્સો છે કે નહીં.
2/5

દિલીપ જોશીએ લંડન જવાની જાણકારી શોના મેકર્સને પહેલા જ આપી દીધી હતી, જ્યારે શ્યામ પાઠકે આ વાતની સૂચના મેકર્સને આપી હતી. શ્યામ પાઠક લંડનમાં હોવાને કારણે મેકર્સને શૂટિંગના સમયે શોના સેટ પર તેની રાહ જોવી પડી હતી.
Published at : 22 Sep 2017 02:31 PM (IST)
View More























