શોધખોળ કરો

ટીવી સિરીયલોની અત્યંત લોકપ્રિય આ હોટ એક્ટ્રેસ છોડી દેશે પોતાનો શો ?

1/7
  જો કે ખબરની પુષ્ટી કરતા શૉ ના પ્રોડ્યૂસર બેનેફર કોહલીએ  શો છોડવાની વાતને અફવા ગણાવી છે. તેમણએ કહ્યું કે  સૌમ્યા હિપેટાઇટિસ છે જેના કારણે તે થોડો સમય શૉથી દૂર થઈ ગઈ છે પરંતુ ફરી શો કરશે.

2/7
 ઉલ્લેખનીય છે ગોરી મેમ સૌમ્યાને લઈને એવી પણ ચર્ચા થઈ રહી હતી કે, બિગ બોસમાં એન્ટ્રીની તૈયારી કરી રહી છે જેના કારણે  તેમણે ભાભીજી ઘર પર હૈ ને અલિવદા કહેવાનું મન બનાવી લીધું હતું.

3/7
4/7
  અનિતા ભાભી એટલે કે ગોરી મેમની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી સૌમ્યા ટંડન ગંભીર બિમારીથી પીડિત છે. સૌમ્યાને હિપેટાઈટિસ છે જેની સારવાર ચાલી રહી છે.

5/7
  મુંબઈ: ટીવીના લોકપ્રિય કોમેડી શૉ ‘ભાભીજી ઘર પર હૈ’ શૉમાં સૌની લોકપ્રિય બનેલી અનીતા ભાભીની ભૂમિકા ભજવી રહેલી સૌમ્યા ટંડન શૉ ને એલવિદા કહી શકે છે. થોડા સમય પહેલા અફવાઓ પણ ચાલી રહી હતી કે સૌમ્યા ફેમિલી પ્લાનિંગ કરી રહી છે જેના કારણે પણ શો છોડી શકે છે. આ તમામ ખબરો પર સૌમ્યા ટંડને મૌન તોડ્યું છે.

6/7
 સૌમ્યાએ ખુદ પોતાના ટ્વિટ દ્વારા જણાવ્યું કે, મને લીવર ઈંફેક્શન છે, જેના કારણે હું છેલ્લા એક અઠવાડિયાથી રજા પર છું.

7/7
 અહેવાલ પ્રમાણે સૌમ્યા ફેમિલી પ્લાનિંગ કરી છે જેના કારણે શોને વિદાય આપી શકે છે. એવી પણ ખબરોએ જોર પકડ્યું હતું. આ ખબરોને લઈને સૌમ્યાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, મારા ફેમિલી પ્લાનિંગને લઈને વાતો ચાલી રહી છે. હું પણ ઈચ્છું છું કે મારું પણ બાળક હોય. માં બનવાનો એક ખુબસૂરત એહસાસ છે. અને હું આવો અવસર નથી ગુમાવવા માંગતી. જો આવું હોય તો હું સૌથી પહેલા ગૂડ ન્યૂઝ શેર કરીશ. પરંતુ હાલમાં મારી પાસે એવા કોઈ સમાચાર નથી જે શેર કરી શકાય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget