શોધખોળ કરો
પ્રભુદેવા સાથે સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મમાં જોવા મળશે અમાયરા
1/3

અમાયરાએ કહ્યું આ એક સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ છે સાથે જ તેમાં કેટલાક ટ્વિસ્ટ પણ જોવા મળશે. અમાયરા વેબ સીરીઝ ધ ટ્રીપમાં જોવા મળી હતી. બોલીવૂડ પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો અમાયરા 'મેન્ટલ હૈ ક્યાં', 'મેડ ઈન ચાઈના' 'રાજમા ચાવલ' અને 'પ્રસ્થાનમ'માં જોવા મળશે.
2/3

મુંબઈ : બોલીવુડ અભિનેત્રી અમાયરા દસ્તુર હાલ ચર્ચામાં છે. અમાયરા બોલીવૂડ અને સાઉથ બંને ઈન્ડસ્ટ્રીમાં સક્રીય છે. હવે તે ડાન્સ કોરિયોગ્રાફર અને નિર્દેશક પ્રભુદેવા સાથે એક ફિલ્મ કરવાની છે . જેને લઈને અમાયરા ખુબ ઉત્સાહિત છે.
Published at : 22 Nov 2018 09:54 PM (IST)
Tags :
Amyra DasturView More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















