શોધખોળ કરો
Advertisement
એક સમયે હતી કટ્ટર દુશ્મન, હવે સાથે જોવા મળી આ હોટ અભિનેત્રીઓ
આ એપિસોડમાં એક્ટર ફરહાન અક્તર પણ જોવા મળશે. જેની પ્રિયંકા સાથેની ફિલ્મ ‘ધ સ્કાઈ ઈઝ પિંક’ રીલિઝ થવાની છે.
મુંબઈઃ ડાન્સ રિયાલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સ આ વીકેન્ડ પર ખત્મ થવા જઈ રહ્યો છે પરંતુ ફિનાલે એપિસોડ ખૂબ જ એક્સાઈટિંગ રહેવાનો છે. તેનું કારણ પ્રિયંકા ચોપરા છે જે અહીં જોવા મળશે. એક સમયે એકબીજાને પોતાના દુશ્મન સમજનાર પ્રિયંકા અને કરીના કપૂર શોના શૂટિંગ માટે એક સાથે જોવા મળ્યાં છે. આ બન્નેએ ફોટોગ્રાફ્સ માટે હસતાં-હસતાં પોઝ આપ્યાં હતાં. આ એપિસોડમાં ફરહાન અખ્તર પણ જોવા મળશે જે પ્રિયંકાની સાથે ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકનું પ્રમોશન કરવા આવશે.
નોંધનીય છે કે આ એપિસોડમાં એક્ટર ફરહાન અક્તર પણ જોવા મળશે. જેની પ્રિયંકા સાથેની ફિલ્મ ‘ધ સ્કાઈ ઈઝ પિંક’ રીલિઝ થવાની છે. આ એક્ટર્સે ડાન્સ ઈન્ડિયા ડાન્સની જજ કરીના કપૂર, રફ્તાર અને બોસ્કો સાથે પૉઝ આપ્યો હતો. આ દરમિયાન કોરિયોગ્રાફર ટેરેન્સ લૂઈસ પણ હાજર હતો.
આ દરમિયાન બેબોએ બલૂન સ્લીવ્સની સાથે પાઉડર પિંક કલરનું ગાઉન અને સુંદર નેકલેસ પહેર્યો હતો તો પ્રિયંકા સૂટ સ્ટાઈલ ડ્રેસ અને ગોલ્ડન હીલ્સમાં જોવા મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement