શોધખોળ કરો
Advertisement
મિયામી બીચ પર વેકેશન માણી રહ્યા છે નિક-પ્રિયંકા, તસવીર અને વીડિયો થયા વાયરલ
મુંબઈઃ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલમાં પતિ નિક જોનસ સાથે મિયામી બીચ પર વેકેશન ગાણી રહી છે. તેના આ વેકેશનની અનેક તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પ્રિયંકા અને નિકની સાથે તેનો ભાઈ જો જોનસ પણ પોતાની મંગેતર સેફી ટર્નર સાથે હોલીડે એન્જોય કરી રહ્યો છે. બધા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી આ વેકેશનની તસવીર ફેન્સ સાથે શેર કરી રહ્યા છે.
પોતાના ખુબજ વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ આ લોકો એકબીજા માટે સમય કાઢી લે છે. હાલ આ કપલ મિયામી બીચ પર વેકેશન મનાવી રહ્યુ છે. પ્રિયંકા અને નિકના ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.View this post on Instagram
હાલમાં એક ઇંટરવ્યુમાં અમેરિકન પોપ સિંગર નિકે લગ્ન બાદ પહેલી વખત પોતાની અંગત જિંદગી પર વાતચીત કરી હતી. નિકે ખુલીને વાત કરતા કહ્યુ હતુ કે તે અને પ્રિયંકા દરેક મામલે એક બીજાનો દીલથી સાથ આપે છે. એક બીજાનો સપોર્ટ હોવાથી તે એકબીજાને સારી રીતે સમજી શકે છે.View this post on Instagram
આ અંગે નિકે કહ્યુ કે લગ્ન પછી તેની જીવનમાં જાણે કે ખુશીઓનો વરસાદ વરસ્યો છે. અત્યારસુધીની તેમની કહાની ખુબજ દિલચસ્પ રહી છે. નિકને લાગી રહ્યુ છે કે પ્રિયંકા એક ગજબ મહિલા છે.તેણે દરેક મામલે નિકના જીવનને બહેતર બનાવ્યુ છે.View this post on InstagramBest day off ever!!! @nickjonas @joejonas @sophiet #jsisters ❤️☀️????????????
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement