શોધખોળ કરો

ક્રિસમસ સેલિબ્રેટ કરવા દીકરી સાથે Priyanka Chopra થઈ રવાના, લક્ઝરી લાઈફસ્ટાઈલ જોવા મળી

પ્રિયંકા ચોપરા પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી પરિવાર માટે સમય કાઢે છે. હવે જ્યારે ક્રિસમસ નજીકમાં છે. ત્યારે પ્રિયંકા પુત્રી માલતી સાથે સિક્રેટ ડેસ્ટિનેશન પર જવા રવાના થઈ છે.

Priyanka Chopra: પ્રિયંકા ચોપરા તેની જોરદાર એક્ટિંગ અને અદ્ભુત કામથી ચાહકોને ચોંકાવી રહી છે. પ્રિયંકા હાલમાં માતૃત્વનો અનહદ આનંદ માણી રહી છે. પ્રિયંકા ચોપરા અવારનવાર તેની દીકરી માલતી મેરી ચોપરા જોનાસના જન્મ પછીના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જો કે અત્યાર સુધી તેણે દીકરી માલતી મેરી ચોપરાનો ચહેરો બતાવ્યો નથી. અભિનેત્રી પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી પરિવાર માટે સમય કાઢી લે છે. અને તેના વેકેશનના ફોટા પણ ચાહકો સાથે શેર કરતી રહે છે. ત્યારે હવે જ્યારે ક્રિસમસ નજીકમાં છે ત્યારે પ્રિયંકા પોતાના વ્યસ્ત શિડ્યુઅલમાંથી સમય કાઢી સેલિબ્રેશન માટે દીકરી માલતી સાથે સિક્રેટ ડેસ્ટિનેશન માટે રવાના થઈ ગઈ છે.

પ્રિયંકા ચોપરાએ સ્થળ જાહેર કર્યું નથી

પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર દીકરી માલતી મેરી સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું- ‘Off we go...,’  આગળ તેણે રેડ હાર્ટનું ઈમોજી બનાવ્યું છે. ફોટામાં પ્રિયંકાએ કાળું સ્વેટર અને કાળું પેન્ટ પહેરેલું જોવા મળી રહ્યું છે જ્યારે દીકરી માલતી મેરી એ વ્હાઇટ કપડાં પહેર્યા છે. તેણે તેની દીકરી મળતી મેરી ચોપરાને ખોળામાં બેસાડી છે. તે પ્લેનમાં બેઠી છે અને પ્લેનની બારીમાંથી બહાર જોઈ રહી છે. પ્રિયંકા જ્યાં બેઠી છે ત્યાં પાછળ ટીવી ચાલુ છે. તેની હેન્ડબેગ સામે રાખવામાં આવી છે. જો કે તેણે કહ્યું નથી કે તે કયા જઈ રહી છે.

ક્રિસમસ સેલિબ્રેટ કરવા દીકરી સાથે Priyanka Chopra થઈ રવાના, લક્ઝરી લાઈફસ્ટાઈલ જોવા મળી

અભિનેત્રી પતિ અને દીકરી સાથે એક્વેરિયમ પહોંચી હતી

પ્રિયંકા હાલમાં જ પરિવાર સાથે લોસ એન્જલસ એક્વેરિયમ પહોંચી હતી. તેણે તેને કેપ્શન આપ્યું, '#Family #aquarium #familyday #love.' ફોટામાં, નિકે તેની દીકરી માલતી મેરી ચોપરાને હાથમાં તેડેલી છે. તેને દિલના ઈમોજી વડે દીકરીનો ચહેરો છુપાવી દીધો છે. દીકરી માતા પ્રિયંકાને જોઈ રહી છે. તો પ્રિયંકા પણ દીકરી માલતી મેરી ચોપરા અને પાપા નિકને જોઈ રહી છે.

પ્રિયંકા બોલિવૂડ ફિલ્મમાં જોવા મળશે

પ્રિયંકા હવે રુસો બ્રધર્સની ફિલ્મ સિટાડેલમાં જોવા મળશે. આ સિવાય તેની પાસે 'એન્ડિંગ થિંગ્સ' છે. બોલિવૂડમાં પ્રિયંકા પાસે ફરહાન અખ્તરની 'જી લે જરા' છે. રોડ ટ્રીપ પર આધારિત આ ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ
અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ
વાવ-થરાદ અને દિયોદરમાં મેઘતાંડવ, ભારે વરસાદથી અનેક ઘરોમાં પાણી ભરાયા, શાળાઓમાં રજા જાહેર
વાવ-થરાદ અને દિયોદરમાં મેઘતાંડવ, ભારે વરસાદથી અનેક ઘરોમાં પાણી ભરાયા, શાળાઓમાં રજા જાહેર
Rain: રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, 3 જિલ્લામાં રેડ અલર્ટ, 20 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા
Rain: રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, 3 જિલ્લામાં રેડ અલર્ટ, 20 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા
Embed widget