શોધખોળ કરો
બહેન પ્રિયંકાની સગાઈ પાર્ટીમાં પરિણીતિ ચોપરાએ એક વર્ષ જૂનો ડ્રેસ પહેરતા થઈ ટ્રોલ, જુઓ તસવીરો
1/4

આ પ્રકારનું પહેલી વખત નથી બન્યું કે કોઈ એક્ટ્રેસે પોતાનો ડ્રેસ રીપિટ કર્યો હોય. આ પહેલા પણ ઘણી એક્ટ્રેસ પોતાનો ડ્રેસ રીપિટ કરવાને લઈને ચર્ચામાં રહી ચૂકી છે. પરિણીતિના આ ડ્રેસને બોલીવૂડ એક્ટ્રેસ કૃતિ સેનને પણ કોપી કર્યો હતો.
2/4

મુંબઈ: શનિવારે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની રોકા સેરેમનીની તસવીરોએ ફેન્સને ચોંકાવી દિધા હતા. સોશિયલ મીડિયામાં પ્રિયંકા અને નિક જાનાસની સગાઈ તસવીરો છવાઈ ગઈ છે. આ પાર્ટીમાં બોલીવૂડથી લઈને બિઝનેસમેન મુકેલ અંબાણી સુધીના લોકો સામેલ થયા હતા. આ પાર્ટીમાં વેસ્ટર્ન ડ્રેસ કોડ રાખવામાં આવ્યો હતો. આ પાર્ટી બાદ પ્રિયંકાની બહેન પરિણીતી ચોપરા પોતાના ડ્રેસને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે.
Published at : 21 Aug 2018 09:29 AM (IST)
View More




















