શોધખોળ કરો

Pushpa 2: રીલિઝ પહેલા 'પુષ્પા 2' એ કરી બમ્પર કમાણી, RRR અને બાહુબલી 2 કરતાં આ મામલે નીકળી આગળ!

Allu Arjun Pushpa 2: સાઉથ સિનેમાના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ 'પુષ્પા 2'ને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. અહેવાલ છે કે ફિલ્મે રિલીઝ પહેલા જ ધમાકેદાર કમાણી કરી લીધી છે.

Allu Arjun Pushpa 2 Audio Rights: જો સાઉથ સિનેમાના દિગ્ગજ કલાકારોનો ઉલ્લેખ કરવામાં આવે તો એમાં અલ્લુ અર્જુનનું નામ ચોક્કસપણે સામેલ થશે. અલ્લુ અર્જનની આગામી ફિલ્મ 'પુષ્પા 2'ની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અવારનવાર આ ફિલ્મ વિશે કોઈને કોઈ અપડેટ સતત બહાર આવી રહી છે.

View this post on Instagram
 
A post shared by Allu Arjun (@alluarjunonline)

આ દરમિયાન એવા સમાચાર છે કે અલ્લુ અર્જુનની 'પુષ્પા 2 - ધ રૂલ' ઓડિયો રાઈટ્સ દ્વારા સારી કમાણી કરી ચૂકી છે. એટલું જ નહીં, આ મામલામાં 'પુષ્પા 2' એ 'RRR' અને 'બાહુબલી 2' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોને પાછળ છોડી દીધી છે.

'પુષ્પા 2'ના ઓડિયો રાઈટ્સ આટલા મોંઘા વેચાયા

હાલમાં જ એવા સમાચાર સામે આવી રહ્યા છે કે નિર્દેશક સુકુમારની ફિલ્મ 'પુષ્પા 2'ના ઓડિયો રાઇટ્સ મોટી કિંમતે વેચાયા છે. ધ સિયાસતના સમાચાર અનુસાર, 'પુષ્પા 2'ના ઓડિયો રાઈટ્સ 65 કરોડ રૂપિયાની મોટી રકમમાં વેચવામાં આવ્યા છે. આ સાથે 'પુષ્પા 2' સાઉથ સિનેમાની પહેલી ફિલ્મ બની છે,

જેના મ્યુઝિક રાઇટ્સ આટલા મોંઘા ભાવે વેચાયા 

Galt.comના અહેવાલ મુજબ દક્ષિણ સિનેમાના દિગ્ગજ ફિલ્મ નિર્માતા એસએસએ રાજામૌલીની બ્લોકબસ્ટર ફિલ્મો 'બાહુબલી 2' અને 'આરઆરઆર'ના ઓડિયો અધિકારો લગભગ 10 કરોડથી 25 કરોડમાં વેચાયા હતા. આવી સ્થિતિમાં સ્પષ્ટપણે અનુમાન લગાવી શકાય છે કે 'પુષ્પા 2' તેની રિલીઝ પહેલા જ પોતાનો જાદુ બતાવી રહી છે અને આ ફિલ્મ તેની રિલીઝ પછી પણ ધમાકો કરશે.

'પુષ્પા 2'નું ટીઝર જોરદાર 

'પુષ્પા 2'નું ટીઝર ગયા મહિનાની શરૂઆતમાં અલ્લુ અર્જુનના જન્મદિવસના અવસર પર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં દેશ-વિદેશમાં પુષ્પાની શોધ થતી જોવા મળી હતી.પરંતુ ટીઝરના અંતમાં ચાહકો તેમના હીરો પુષ્પા એટલે કે અલ્લુ અર્જુનની ઝલક જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તે જ દિવસે 'પુષ્પા-ધ રૂલ'નું ફર્સ્ટ લૂક પોસ્ટર પણ સામે આવ્યું હતું, જેમાં અલ્લુ અર્જુનનો અલગ અંદાજ જોવા મળ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Embed widget