ફિલ્મમાં બેટમેન બિગિન્સ ફેમ લાઇનસ રોચ અને રોસિફ સધરલેન્ડ જેવા હૉલીવુડ કલાકારો પણ જોવા મળશે.
2/6
બૉલીવુડની વાત કરીએ તો રાધિકા ટુંકસમયમાં 'બાઝાર' ફિલ્મમાં જોવા મળશે જેમાં તેની સાથે સૈફ અલી ખાન હશે. આ ફિલ્મ 26 એપ્રિલે રિલીઝ થઇ રહી છે. જેમાં રાધિકા અને સૈફ ઉપરાંત ચિત્રાંગદા સિંહ, અતુલ કુલકર્ણી અને સૌરભ શુક્લા લીડ રૉલમાં જોવા મળશે.
3/6
આ ફિલ્મ વિશે રાધિકા જણાવે છે કે, 'ફિલ્મની સ્ટૉરી બુહજ દિલચસ્પ છે. તે સમયે કેટલાક ભારતીય બ્રિટીશ આર્મીનો ભાગ હતા, પણ તેમને કહાની હજુ સુધી નથી કહેવામાં આવી. નૂરના પિતા ભારતીય મુસ્લિમ રજ હતા.
4/6
જાસૂસી પર આધારિત આ ફિલ્મમાં રાધિકા આપ્ટે હૉલીવુડના કેટલાક જાણીતા એક્ટર્સની સાથે સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મને લીડિયા ડીન પિક્ચર ડાયરેક્ટ કરશે.
5/6
આ ફિલ્મ વિન્સ્ટન ચર્ચિલના 'સિક્રેટ આર્મી'ના જાસૂસોની અસલી કહાની પર આધારિત હશે. આ ફિલ્મમાં રાધિકા ભારતીય મૂળની નૂર ઇનાયત ખાનનો રૉલ પ્લે કરશે. તે પહેલી વાયરલેસ ઓપરેટર અને બ્રિટીશ જાસૂસ હતી.
6/6
મુંબઇઃ 'સ્લમડૉગ મિલિયેનર' ફેમ દેવ પટેલની મુખ્ય ભૂમિકા વાળી 'ધ વેડિંગ ગેસ્ટ' બા રાધિકા આપ્ટેએ બીજી એક હૉલીવુડ ફિલ્મ સાઇન કરી છે. રિપોર્ટ છે કે, રાધિકા આપ્ટે વિશ્વ યુદ્ધ-2 પર આધારિત એક મહિલા બેઝ ફિલ્મમાં કામ કરશે.