શોધખોળ કરો

પોનોગ્રાફી ફિલ્મોથી પતિનો ભાંડો ફૂટતાં જ શિલ્પા શેટ્ટીને થયુ આટલા કરોડોનુ નુકશાન, જાણો શું કરતી હતી શિલ્પા શેટ્ટી.........

શિલ્પા ‘સુપર ડાન્સર 4’ શૉમાં નથી દેખાઇ રહી, એટલે લોકોમાં અફવા પણ ઉડી છે કે તેને હવે શૉ છોડી દીધો છે. જોકે આ વિશે મેકર્સ તરફથી કોઇ રિએક્શન નથી આવ્યુ. 

મુંબઇઃ પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાની ધરપકડ બાદ બૉલીવુડમાં સન્નાટો છવાઇ ગયો છે, કેટલાક લોકો શિલ્પા અને રાજને સપોર્ટ કરી રહ્યાં છે તો કેટલાક લોકો ખુલીને આ ઘટનાનો વિરોધ કરી રહ્યાં છે. પરંતુ આ બધાની વચ્ચે શિલ્પા શેટ્ટીને મોટો ફટકો લાગ્યો છે. બિઝનેસમેન પતિનો પોર્નોગ્રાફી ફિલ્મોનો ભાંડો ફૂટતા જ શિલ્પા શેટ્ટી મુશ્કેલીમાં મુકાઇ છે. રિપોર્ટે છે કે, એક્ટ્રેસને આ કેસના કારણે ટીવીના પૉપ્યૂલર ડાન્સ રિયાલિટી શૉ ‘સુપર ડાન્સર 4’માંથી બહાર થવાનો વારો આવ્યો છે. શિલ્પા શેટ્ટી આ શૉને ગીતા કપૂર અને અનુરાગ બસુની સાથે જજ કરતી હતી, તે આમાં સૌથી મોંઘી જજ હતી, પરંતુ રાજ કુન્દ્રાની ધરપકડ બાદથી આ શૉમાંથી ગાયબ થઇ ગઇ છે. શૉમાંથી બહાર થવાના કારણે એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીને બે કરોડથી વધુનુ નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. 

રિપોર્ટ્સનુ માનીએ તો સુપર ડાન્સર 4માંથી ગાયબ થયેલી શિલ્પા શેટ્ટીને હવે આનુ નુકશાન શરૂ થઇ ગયુ છે. શિલ્પાને આના કારણે 2 કરોડ રૂપિયાની લૉસ થવાનુ અનુમાન છે. આ શૉને જજ કરવા માટે શિલ્પા શેટ્ટી દરેક એપિસૉડના 18-20 લાખ રૂપિયા ફી લેતી હતી. આ શૉના દર અઠવાડિયે બે એપિસૉડ પ્રસારિત કરવામાં આવતા હતા, પરંતુ છેલ્લા ચાર એપિસૉડથી તે સેટ પર નથી દેખાઇ રહી. પણ કહેવાય છે કે 'શૉ મસ્ટ ગૉ ઓન', આની તર્જ પર મેકર્સ તેની જગ્યાએ ગેસ્ટ ઇન્વાઇટ કરી રહ્યાં છે. 

ગયા અઠવાડિયે તેની જગ્યાએ શૉમાં કરિશ્મા કપૂર દેખાઇ હતી, વળી આ વીકેન્ડમાં રિતેશ દેશમુખ અને જેનેલિયાએ તેની ખુરશી સંભાળી હતી. આ કેટલાક અઠવાડિયાની ગેરહાજરીમાં તેના 2 કરોડ રૂપિયાનુ નુકશાન થઇ ચુક્યુ છે. 

શિલ્પા શૉમાં નથી દેખાઇ રહી, એટલે લોકોમાં અફવા પણ ઉડી છે કે તેને હવે શૉ છોડી દીધો છે. જોકે આ વિશે મેકર્સ તરફથી કોઇ રિએક્શન નથી આવ્યુ. 

નોંધનીય છે કે, રાજ કુન્દ્રાને 9મી જુલાઇએ મુંબઇની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. તેના પર પોર્ન ફિલ્મો બનાવવા અને એપ પર અપલૉડ કરવાનો આરોપ છે. પોલીસનુ કહેવુ છે કે રાજ વિરુદ્ધ તેમની પાસે પુરતા પુરાવાઓ છે. પોલીસ આ કેસમાં શિલ્પા શેટ્ટીની ભૂમિકાને લઇને પણ તપાસ કરી રહી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget