શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની આ એક્ટ્રેસે પાકિસ્તાની ઝંડા સાથે પોસ્ટ કરી તસવીર, લોકોએ કરી ટ્રોલ
જોકે રાખીએ આ તસવીર પોસ્ટ કરતાં સ્પષ્ટતા કરી છે કે તે પોતાના દેશ ભારતને પ્રેમ કરે છે. રાખી હાલમાં પોતાની આગામી ફિલ્મ ધારા-370ના શૂટિંગમાં વ્યસ્ત છે.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ અને ડાન્સર રાખી સાવંત પોતાની બોલ્ડનેસ અને વિવાદને લઈને હંમેશા લાઈમલાઈટમાં રહે છે. એક વખત ફરી રાખીએ સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક એવી તસવીર પોસ્ટ કરી છે જેના કારણે તેને લાઈમલાઈટમાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી રાખીએ પાકિસ્તાનના ઝંડા સાતે પોઝ આપતા તસવીર પોસ્ટ કરી છે. તેને લઈને યૂઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.
જોકે રાખીએ આ તસવીર પોસ્ટ કરતાં સ્પષ્ટતા કરી છે કે તે પોતાના દેશ ભારતને પ્રેમ કરે છે. રાખી હાલમાં પોતાની આગામી ફિલ્મ ધારા-370ના શૂટિંગમાં વ્યસ્ત છે. એવામાં તેણે સેટ પરથી પોતાની આ તસવીર પોસ્ટ કરી છે. પાકિસ્તાનના ઝંડાની સાથે તસવીર પોસ્ટ કરતાં રાખીએ લખ્યું, ‘આઈ લવ માય ઇન્ડિયા પરંતુ આ ફિલ્મ ધારા-370માં મારી ભૂમિકા છે.’View this post on InstagramI love my india 🇮🇳 but its my character in the film 🎥 dhara 370
ધારા 370 વિશે વાત કરીએ તો રાખીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતાં જણાવ્યું હતું કે, ફિલ્મ કાશ્મીરી પંડિતો પર આધારિત છે. તેમાં પાકિસ્તાનની યુવીતની ભૂમિકા તે ભજવી રહી છે. જેમાં તે બાળકોને જેહાદી બનાવવાની પોલ ખોલે છે. તેણે પોતાના આઈટમ નંબરની તસવીર પણ શેર કરી છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement