શોધખોળ કરો
Advertisement
આલિયા ભટ્ટ બનશે રણબીર કપૂરની દુલ્હન ? ઋષિ કપૂરના ન્યૂયોર્કથી પરત ફરતા જ થઈ શકે છે લગ્ન
મુંબઈ: બોલિવૂડનું ચર્ચિત કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પોતાના રિલેનશિપને લઇને ચર્ચામાં રહે છે. બન્ને અપકમિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્ર સાથે નજર આવના છે. ત્યારે હવે આ હોટ કપલ જલ્દી જ લગ્ન કરશે તેવી પણ ચર્ચા ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આલિયા અને રણબીર ઋષિ કપૂરના ન્યૂયોર્કથી પરત ફરતા જ લગ્ન કરશે.
ઋષિ કપૂર ન્યૂયોર્કમાં પોતાની બિમારીની સરવાર કરાવી રહ્યા છે અને તેઓ જલ્દી જ ભારત પરત આવવાના છે. આ વાતની જાણકારી તેમના પત્ની નીતૂ કપૂરે સોશિયલ મીડિયા દ્વારા આપી છે. નીતૂએ પોસ્ટ કરી કે ઋષિ કપૂર આ મહિનાના અંતમાં દેશ પરત આવી રહ્યાં છે.
એવામાં સ્પોય બોયની એક રિપોર્ટ પ્રમાણે, ભટ્ટ અને કપૂર પરિવાર ઋષિ કપૂરના ઘર આવતાની સાથે જ સૌથી પહેલા પંડિતને મળશે. અને એપ્રિલ સુધીમાં મેરેજની તારીખ ફાઇનલ કરવામાં આવી શકે છે. વાંચો: આ સિંગર બની ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફૉલો થવાવાળી આર્ટિસ્ટ, જાણો વિગતે 21 વર્ષની ઉંમરે આ મોડલ બની વિશ્વની સૌથી યુવા અબજોપતિ, ઝકરબર્ગનો તોડ્યો રેકોર્ડ https://abpasmita.abplive.in/entertainment/neha-kakkar-became-most-followed-indian-artist-on-instagram-380512
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ખૂબજ નજીક છે. અને તે અમેરિકા ઋષિ કપૂરની તબિયતની હાલચાલની ખબર લેવા પણ ગઈ હતી. ઋષિ કપૂર ગત સપ્ટેમ્બરમાં સારવાર માટે અમેરિકા ગયા હતા. રણબીરView this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement