શોધખોળ કરો
મારા પતિને માત્ર ત્રણ ‘F’ પસંદ છે, ફૂડ, ફિલ્મ અને...જાણો કઈ એક્ટ્રેસે કર્યો આ ખુલાસો
1/5

મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ રાની મુખર્જી હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ હિચકીને લઈને ચર્ચામાં છે. તે આ ફિલ્મથી બોલીવુડમાં કમબેક કરવા જી રહી છે. જ્યારે હાલમાં જ રાની એક્ટ્રેસ નેહા ધૂપિયાના ટોક શો બીએફએફ વિધ બોગ્સમાં આવી હતી, ત્યાં તેણે પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલ અનેક વાતો શેર કરી હતી. આ દરમિયાન રાનીએ જણાવ્યું કે તેના પતિ આદિત્ય ચોપરાને ત્રણ ‘F’ જ પસંદ છે.
2/5

રાનીએ જણાવ્યું કે કેવી રીતે તે પતિ આદિત્ય ચોપરાને પહેલીવાર મળી હતી. રાની મુખર્જીએ જણાવ્યું કે ફિલ્મ ‘મુજસે દોસ્તી કરોગી’ દરમિયાન તેની અને આદિત્યની પહેલી ઓફિશિયલ મુલાકાત થઈ.
Published at : 20 Feb 2018 07:19 AM (IST)
View More





















