શોધખોળ કરો
Advertisement
એક ગીતથી સ્ટાર બનેલી રાનૂ મંડલ અને હિમેશના ગીતની લોકોએ ઉડાવી મજાક, અજબગજબ મીમ્સ વાયરલ
હિમેશે રાનૂ સાથે રેકોર્ડ કરેલુ આ ગીત સોશ્યલ મીડિયા પર શેર કર્યુ, આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે
મુંબઇઃ સ્વર કોકિલા લતા મંગેશકરનું ફેમસ ગીત 'એક પ્યાર કા નગમા હૈ' ગાઇને ચર્ચામાં આવેલી રાનૂ મંડલ આજકાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. રાનૂ મંડલએ તાજેતરમાં જ હિમેશ રેશમિયાની સાથે એક ગીત રેકોર્ડ કર્યુ, આ ગીત હિમેશની અપકમિંગ ફિલ્મ હેપી હાર્ડી ઔર હીરમાં સામેલ કરવામાં આવ્યુ છે.
હિમેશે રાનૂ સાથે રેકોર્ડ કરેલુ આ ગીત સોશ્યલ મીડિયા પર શેર કર્યુ, આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. એકબાજુ આ ગીત ફેન્સની વચ્ચે ખુબ પસંદ કરવામાં આવી રહ્યુ છે, ત્યારે બીજી બાજુ આના પર કેટલાક મીમ્સ બનવાના પણ શરૂ થઇ ગયા છે. અહીં જુઓ કેવા મીમ્સ બન્યા છે....
Thank you Himesh Sir ????♥️ pic.twitter.com/4anMidGR3F
— प्रोफसर उन्जॉय Raja babu ???? (@GaurangBhardwa1) August 24, 2019
Bhai Watch This ???????? pic.twitter.com/9iWupIC9n3
— TEAM-HRITHIK (@rockstar00143) August 24, 2019
Talent ko khod khod kar nikal rahe hain Himesh sir???????? pic.twitter.com/FZS9SZvXZo
— भैया जी (bhaiyyaa ji) (@backaitbaba) August 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion