શોધખોળ કરો

સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં ક્લીનચીટ મળ્યા બાદ રિયા ચક્રવર્તીની પહેલી પ્રતિક્રિયા, આ પોસ્ટ કરી

Sushant Singh Rajput Closure Report: CBIએ સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તી અને તેના પરિવારને ક્લીનચીટ આપી દીધી છે. ક્લીનચીટ મળ્યા બાદ અભિનેત્રીએ પ્રથમ પોસ્ટ કરી છે.

Sushant Singh Rajput Closure Report: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં CBIએ મુંબઈ કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. 14 જૂન, 2020 ના રોજ, સુશાંત મુંબઈના બાંદ્રામાં તેના ફ્લેટની છત પર લટકતો મળી આવ્યો હતો. ત્યારબાદ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેનો પરિવાર પણ આ કેસમાં શંકાસ્પદ બન્યો હતો. હવે સીબીઆઈએ અભિનેત્રી અને તેના પરિવારને ક્લીનચીટ આપી છે, ત્યારબાદ રિયાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.

 સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં સીબીઆઈ તરફથી ક્લીનચીટ મળ્યા બાદ રિયા ચક્રવર્તીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. તેણે તેના અપકમિંગ શો MTV Roadiesમાંથી તેની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આમાં તે બ્રાઉન કલરનો લેધરનો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.

View this post on Instagram
 
A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty)

 'હું સંતુષ્ટ છું'- રિયા ચક્રવર્તી

રિયા ચક્રવર્તીએ તેની તસવીરો સાથે બેકગ્રાઉન્ડમાં એક ખાસ ગીત મૂક્યું છે. આ ગીતનું નામ સેટિસ્ફાઇડ. જેનો અર્થ છે- 'હું સંતુષ્ટ છું.' રિયાની આ પોસ્ટ પર, ચાહકો પણ તેને સુશાંત સિંહ રાજપૂત કેસમાં ક્લીનચીટ મળવા બદલ અભિનંદન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું- 'મને અફસોસ છે કે તમારે આટલું બધું સહન કરવું પડ્યું. આપણે વિચારી પણ નથી શકતા. ચુકાદા અને સીબીઆઈના રિપોર્ટ દ્વારા સત્ય બહાર આવ્યું છે તેનાથી ખૂબ જ ખુશ છું. અમને તમારામાં પૂરો વિશ્વાસ છે. ચમકતા રહો.

CBIના રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું?

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં સીબીઆઈના અંતિમ રિપોર્ટમાં અભિનેતાના મૃત્યુનું સાચું કારણ આત્મહત્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈને એવા કોઈ પુરાવા મળ્યા નથી કે કોઈએ સુશાંતને આત્મહત્યા માટે મજબૂર કર્યો હોય. સુશાંતના પરિવાર પાસે આ વિકલ્પ છે, અમે મુંબઈ કોર્ટમાં વિરોધ અરજી દાખલ કરી શકીએ છીએ. સીબીઆઈએ એઈમ્સના નિષ્ણાતો સાથે સુશાંતની આત્મહત્યા અને ફાઈલ પ્લે કેસની તપાસ કરી હતી. AIIMS ફોરેન્સિક ટીમે કોઈપણ પ્રકારના ફાઉલ પ્લેથી ઇનકાર કર્યો હતો                                                                 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Embed widget