શોધખોળ કરો
‘કિન્નર બહુ’ બાદ આ TV એક્ટ્રેસે બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
1/5

રિદ્ધિમાએ પોતાના ટીવી કરિયરની શરુઆત ‘દો દિલ એક જાન’થી કરી હતી. આ પછી તે ‘સસુરાલ ગેંદા ફૂલ’, ‘રિશ્તો સે બડી પ્રથા’, ‘હર ઘર કુછ કહતા હૈ’, ‘આશિક બીવી કા’, ‘સાવધાન ઈન્ડિયા’ જેવા શોમાં પણ જોવા મળી હતી.
2/5

પોતાની જિંદગીના સૌથી ખાસ દિવસ માટે રિદ્ધિમાએ પિંક અને બ્લુ કલરનો લહેંગો પહેર્યો હતો અને જસકરણે વ્હાઈટ કલરની શેરવાની પસંદ કરી હતી. રિદ્ધિમા છેલ્લે ટીવી શો ‘ગુલામ’માં જોવા મળી હતી. આ ઉપરાંત તે વિદ્યા બાલનની ‘બેગમ જાન’માં પણ જોવા મળી હતી.
Published at : 02 Jul 2018 07:23 AM (IST)
View More




















