શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Rupali Ganguly Life: જયારે રિયલ લાઇફમાં  "અનુપમા "ને મળ્યા પાડોશીઓના ટોણા, થઇ હતી ડિપ્રેશનનો શિકાર

Rupali Ganguly Depression: 'અનુપમા' ફેમ અભિનેત્રી રૂપાલીના જીવનમાં ઘણા ખરાબ તબક્કા જોવા મળ્યા. તેને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી હતી આ બાદ અભિનેત્રી તો ડિપ્રેશનનો શિકાર પણ બની હતી.

Rupali Ganguly Depression: 'અનુપમા' ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલી વર્ષો પહેલા આવેલ તેના શો સારાભાઇ Vs સારાભાઇના સમયમાં ખુબ જ ચર્ચિત રહી હતી. પરંતુ આ સારા સમય બાદ તેના જીવનમાં ઘણા ખરાબ તબક્કા જોવા મળ્યા. ક્યારેક તેને તેના જ મિત્રો, પરિવાર, સગા - સંબંધીઓ દ્વારા ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી હતી આ બાદ અભિનેત્રી તો ડિપ્રેશનનો શિકાર પણ બની હતી.

Anupamaa Rupali Ganguly Trolls: ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ ઘણા વર્ષો સુધી ટીવી ઈન્ડસ્ટ્રીથી દૂર રહ્યા બાદ સ્ટાર પ્લસના સુપરહિટ શો 'અનુપમા'થી પુનરાગમન કર્યું છે. રૂપાલી ગાંગુલી આજે નાના પડદાની સૌથી ફેવરિટ અભિનેત્રીઓમાંની એક છે. કારણ કે ભારતીયો મુજબ તેનું  પાત્ર દરેક ભારતીય ગૃહિણીઓ જેવું જ છે. એટલું જ નહીં અનુપમા શરુ થયા બાદ આજે  તે ટીવીની સૌથી વધુ ટીરાપી મેળવતો શો પણ બન્યો છે આ માટે જ તે  હાલમાં સૌથી મોંઘી અભિનેત્રી પણ છે. આજે  તે ભલે ટીવીની ક્વીન બની ગઈ હોય, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેને ખૂબ મેણા ટોણા મારવામાં આવતા હતા.

પાડોશીઓ ટોણા મારતા હતા:

આ વર્ષ 2015ની વાત છે જ્યારે અભિનેત્રીએ તેના પુત્ર રુદ્રાંશને જન્મ આપ્યો હતો. ડિલિવરી બાદ રૂપાલી ગાંગુલીનું વજન ઘણું વધી ગયું હતું. વજન વધતાની સાથે જ દરેક મહિલાને લોકોના ટોણા સાંભળવા પડે છે અને આવું જ કંઈક રૂપાલી ગાંગુલી સાથે થયું છે. એકવાર અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે પડોશીની કાકી તેના વધતા વજન માટે તેને ટોણો મારતી હતી અને જજ કરતી હતી. આ જ કારણ હતું કે જ્યારે રાજન શાહી 'અનુપમા' માટે રૂપાલી પાસે ગયા ત્યારે તેણે તેના વજનના કારણે પહેલો શો ના પાડી દીધો હતો. જોકે, પતિ અશ્વિનના કહેવા પર રૂપાલીએ શોની ઓફર સ્વીકારી લીધી હતી.

ડિપ્રેશનનો શિકાર બની ગયેલ છે અભિનેત્રી:

માત્ર મેણા ટોણા જ નહીં, પરંતુ રૂપાલી ગાંગુલીના જીવનમાં એક એવો વળાંક પણ આવ્યો છે જ્યારે તેને ડિપ્રેશનનો સામનો કરવો પડ્યો હતો. એકવાર રૂપાલી ગાંગુલીએ ખુલાસો કર્યો હતો કે તે ગર્ભવતી ન હોવાને કારણે ખૂબ જ પરેશાન હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, થાઇરોઇડના કારણે તેને ગર્ભધારણ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી. લાખ પ્રયાસો બાદ પણ સફળતા ન મળતા તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. માટે જ જયારે તેના પુત્રનો જન્મ થયો તો અભિનેત્રી તેના પુત્ર રુદ્રાંશને વરદાન માને છે.

હાલમાં રૂપાલી ગાંગુલીની સિરિયલ 'અનુપમા' TRP લિસ્ટમાં લાંબા સમયથી સતત ટોચ પર રહે છે . શોની વાર્તા અને વળાંક અને ટ્વિસ્ટ હંમેશાની જેમ દર્શકોને આકર્ષવામાં સફળ રહ્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
Advertisement
ABP Premium

વિડિઓઝ

CR Patil : વાવમાં જીત બાદ પાટીલે ભાજપ સંગઠનમાં ફેરફારને લઈ શું આપ્યા મોટા સંકેત?Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ ચોરીનું સત્ય શું?Hun To Bolish : હું તો બોલીશ : આ નબીરા કચડી નાખશેRajkot News: રાજકોટમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા ભવ્ય વૃદ્ધાશ્રમ બનાવવામાં આવશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ
Embed widget