શોધખોળ કરો
ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોને પણ પાછળ રાખીને આ શો બન્યો નંબર વન, જાણો કયા શોની વધી લોકપ્રિયતા
Most Viewed Streaming Originals: ઓરમેક્સ મીડિયાએ આ અઠવાડિયે સૌથી વધુ જોવાયેલા શોની યાદી બહાર પાડી છે. કપિલ શર્માનો કોમેડી શો આ યાદીમાં ટોપ પર સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યો છે.
આ શો રહ્યો નંબર વન
1/8

16 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધીમાં સૌથી વધુ જોવાયેલા શોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 'મિસમૅચ્ડ 3', 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો', 'બંદિશ બેન્ડિટ્સ 2' અને 'ઠુકરા કે મેરા પ્યાર' જેવા શોનો સમાવેશ થાય છે.
2/8

પ્રેક્ષકો પ્રાજક્તા કોલી અને રોહિત સરાફની સીરિઝ 'Mismatched 3'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. Netflix પર રીલિઝ થયેલા આ રોમેન્ટિક શોને 50 લાખ લોકોએ જોયો છે. આ સાથે શોએ 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ને વ્યૂના મામલામાં માત આપી દીધી છે.
Published at : 24 Dec 2024 07:48 AM (IST)
આગળ જુઓ




















