શોધખોળ કરો
'પુષ્પા 2'થી લઇને 'સ્ત્રી 2' સુધી, આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર રચ્યો ઇતિહાસ, અનેક રેકોર્ડ તોડ્યા
ઘણી ફિલ્મોને પ્રેક્ષકો તરફથી જબરદસ્ત પ્રેમ મળ્યો અને આ ફિલ્મોએ નવા બેન્ચમાર્ક સેટ કરીને ઈતિહાસ પણ રચ્યો. ચાલો જાણીએ આ યાદીમાં કઈ કઈ ફિલ્મો સામેલ છે.બોલિવૂડ હંમેશા મનોરંજનનું પાવરહાઉસ રહ્યું છે
પુષ્પા-2
1/9

ઘણી ફિલ્મોને પ્રેક્ષકો તરફથી જબરદસ્ત પ્રેમ મળ્યો અને આ ફિલ્મોએ નવા બેન્ચમાર્ક સેટ કરીને ઈતિહાસ પણ રચ્યો. ચાલો જાણીએ આ યાદીમાં કઈ કઈ ફિલ્મો સામેલ છે.બોલિવૂડ હંમેશા મનોરંજનનું પાવરહાઉસ રહ્યું છે, જે પ્રેક્ષકોનું મનોરંજ કરતું રહે છે. આટલા વર્ષોમાં ઘણી ફિલ્મોએ માત્ર મનોરંજન જ નહીં પરંતુ બોક્સ-ઓફિસના રેકોર્ડ પણ તોડ્યા અને ઈતિહાસ રચ્યો.
2/9

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ દેશની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે હિન્દી ભાષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તરણ આદર્શે મંગળવારે સવારે પોતાના એક્સ હેન્ડલ પર શેર કર્યું કે પુષ્પા 2 એ હિન્દીમાં 700 કરોડ રૂપિયાનો આંકડો પાર કરીને નવો રેકોર્ડ સર્જી દીધો છે.
Published at : 25 Dec 2024 02:42 PM (IST)
આગળ જુઓ




















