તાજેતરમાં જ સૈફઅલી ખાન ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. જેમાં સૈફઅલી ખાને કહ્યું હતું કે, તેની પત્ની કરિના કપૂર હવે તેને કિસ કરતી નથી. જોકે, આ પાછળનું કારણ સૈફઅલી ખાન જણાવે છે ત્યારે તે મજાક કરી રહ્યો હોય તેવું લાગે છે.
3/5
સૈફે કહ્યું કે, આજકાલ તૈમુર પણ ફક્ત તેના હાથ પર કિસ કરે છે. જો તેઓ તૈમુરને ગાલ પર કિસ કરવાનું કહેશે તો તે ગાલ સુધી માથુ લાવે છે પણ કિસ કરતો નથી. બસ આવુ જ તેની પત્ની કરિના તેની સાથે કરે છે.
4/5
મુંબઇઃ બોલિવૂડમાં સૈફ અલી ખાન અને કરિના કપૂરના અફેર અને બાદમાં લગ્નની ખૂબ ચર્ચા ચાલી હતી. જ્યારે મોટાભાગના લોકો લગ્ન બાદ થોડા વર્ષોમાં ગુમ થઇ જતા હોય છે પરંતુ કરિના અને સૈફની જોડીમાં હજુ પણ ગજબની કેમિસ્ટ્રિ જોવા મળી રહી છે.
5/5
સૈફઅલી ખાને જણાવ્યું કે, તેણે એક વેબ સીરિઝ માટે દાઢી વધારી છે જેને કારણે તેની પત્ની કરિના કપૂર અને દીકરો તૈમુર તેના ગાલ પર કિસ કરતા નથી. એટલે સુધી કે તેના વિદેશમાં રહેતા મિત્રો પૂછવા લાગ્યા છે કે શું તે હિપ્પી બનવા જઇ રહ્યો છે.