શોધખોળ કરો
Advertisement
મેકઅપ આર્ટિસ્ટના દીકરાના લગ્નમાં પહોંચ્યા બોલિવૂડનો આ સ્ટાર એક્ટર, તસવીરો થઈ વાયરલ
આ પ્રસંગે સલમાન કેઝ્યુઅલ લુકમાં દેખાયો હતો.
મુંબઈઃ બોલિવડ એક્ટર સલમાન ખાન 3 દાયકાથી લોકોના દિલો પર રાજ કરી રહ્યા છે. સુપરસ્ટાર સ્ટારડમની સાથે સાથે સલમાન જમીન સાથે પણ જોડાયેલ છે. સમય સમય પર સલમાન ખાને એ સાબિત પણ કર્યું છે. હવે વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને સલમાન ખાન પોતાના મેકઅપ આર્ટિસ્ટની દાકરીના લગ્નમાં પહોંચ્યા હતા.
ગુરૂવારે સલમાન ખાન મેકઅપ આર્ટિસ્ટના દિકરા ગૌરવ નાગના લગ્નમાં સામેલ થયો હતો. ત્યાં તેણે કપલની સાથે તસવીરો પણ ખેંચાવી હતી. સોશિયલ મીડિયા પર સલમાન ખાનની આ તસવીરો વાયરલ થઈ રહી છે.
આ પ્રસંગે સલમાન કેઝ્યુઅલ લુકમાં દેખાયો હતો. સલમાન બ્લેક શર્ટ અને ડેનિમમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. લગ્નમાં સ્ટેજ પર જઈને સલમાને પોઝ પણ આપ્યા હતા. સલમાન ખાન ઉપરાંત આ ફંક્શનમાં હિમેશ રેશમિયા, હોસ્ટ મનીષ પોલ, ડોલી બિન્દ્રા અને જ્હોની લીવર જેવા કલાકાર પણ હાજર રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
લાઇફસ્ટાઇલ
અમદાવાદ
બિઝનેસ
Advertisement