શોધખોળ કરો

સલમાન ખાન અને કેટરીના કૈફ આ એક્ટરને માને છે પોતાનો ગુરુ, જાણો કેમ

હાલમાં જ ફિલ્મના પ્રમોશન દરમિયાન સલમાન અને કેટરીનાએ સુનીલ ગ્રોવરના ભરપેટ વખાણ કર્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ સલમાને કહ્યું કે, સુનીલ ખૂજ પ્રતિભાશાળી એક્ટર છે.

મુંબઈઃ રેસ-3 ફ્લોપ રહ્યા બાદ ભારત સલમાન ખાનનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. આ ફિલ્મના ટ્રેલરને દર્શકોનો સારો પ્રતિભાવ મળ્યો છે. સુલ્તાન અને ટાઈગર ઝિંદા હૈ બાદ એક વખત ફરી સલમાન સુપરહિટ ફિલ્મોની હેટ્રિક લગાવવા માટે અલી અબ્બાસ જફરની સાથે કામ કરી રહ્યા છે. આ એક જાણીતી કોરિયન ફિલ્મની રીમેક છે અને આ ફિલ્મને બેકડ્રોપમાં ભારત પાકિસ્તાનના વિભાજનની કહાની પણ છે. આ ફિલ્મમાં દિશા પટની અને કેટરીના કૈફ અને સુનીલ ગ્રોવર જેવા સ્ટાર પણ જોવા મળશે. સલમાન ખાન અને કેટરીના કૈફ આ એક્ટરને માને છે પોતાનો ગુરુ, જાણો કેમ ઉલ્લેખનીય છે કે સુનીલ ગ્રોવર જબરદસ્ત ફેન ફોલોઇંગ ધરાવે છે અને આ ફિલ્મમાં સુનીલની હાજરીથી ફિલ્મની સફળતાની શક્યતાઓ વધી છે. હાલમાં જ ફિલ્મના પ્રમોશન દરમિયાન સલમાન અને કેટરીનાએ સુનીલ ગ્રોવરના ભરપેટ વખાણ કર્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ સલમાને કહ્યું કે, સુનીલ ખૂજ પ્રતિભાશાળી એક્ટર છે. તેઓ મિમિક્રી નથી કરતો પરંતુ તેના કેરેક્ટરને સંપૂર્ણ રીતે ન્યાય આપે છે. ભલે પછી એ પાત્ર ગુત્થી હોય કે પછી ડો.મશહૂર ગુલાટી અથવા અમિતાભ બચ્ચન કે પછી ધર્મેન્દ્રની એક્ટિંગ કરવાની હોય. તેઓ ક્યારે પણ ચીપ કોમેડી નથી કરતો અને પાત્રને પૂરું માન-સન્માન આપે છે. તેઓ ઘણો ટેલેન્ટેડ છે. સલમાન ખાન અને કેટરીના કૈફ આ એક્ટરને માને છે પોતાનો ગુરુ, જાણો કેમ ઉપરાંત કેટરીનાએ કહ્યું કે જ્યારે અમે શેટ પર ફ્રી ટાઈમમાં વાતચીત કરતા હતા ત્યારે મને ખબર પડી કે સુનીલ માત્ર ટેલેન્ટેડ નથી પરંતુ વસ્તુઓને સમજે પણ છે. તેને કલ્ચર અને બુક્સ વિશે સારું નોલેજ છે અને તમે તેની સાથે કોઈ પણ ટોપિક પર વાત કરી શકો છો. આ દરમિયાન સલમાન મજાક કરતા કહે છે કે, ‘જો તમે સુનીલ ગ્રોવરને ક્યારે મળો તો તમે તેની સાથે કોઈ પણ વિશે પર વાત કરી શકો છો કારણ કે કેટરીના કૈફે કહ્યું છે કે તે અમારા ગુરુ છે. અંતર્યામી છે અને બધી વસ્તુઓની માહિતી રાખે છે.’ આ વાત પર કેટરીના પણ હસવા લાગે છે. તમને જણાવી દઈએ કે ભારત આ વર્ષે ‘ઇદ’ પર રિલીઝ થશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget