સલમાન ખાન કબીર ખાન દિગદર્શીત ફિલ્મ 'ટ્યુબ લાઈટ'મા શૂટિંગ માટે લેહમાં છે. શૂટિંગ બાદના સમયમાં બોલીવુડના આ સુલતાન લેહની મોનેસ્ટ્રીઓની મુલાકાત લે છે. જેમાં તેમને દલાઈ લામાને પણ મળ્યા હતા. બંનેએ થોડો સમય સાથે વિતાવ્યો હતો.
2/5
અહેવાલ છે કે લુલિયા ત્યાં એક ડોક્યુમેંટરી શૂટ કરી રહી છે.
3/5
14માં દલાઈ લામા અને બોલીવુડના સુલતાન સલમાન વચ્ચે આ મીટિંગ 11 ઓગસ્ટના રોજ થઈ હોવાની જાણકારી મળી છે.
4/5
સલમાન પોતાની ચેરીટેબલ ઓર્ગેનાઈઝેશન બિઈંગ હ્યુમન તરફથી એક હોસ્પિટલમાં હ્રદયરોગથી પીડાતા જરૂરિયાતમંદ બાળકો માટે ફંડ આપ્યુ હતું. જે માટે દલાઈ લામાએ સલમાનને શુભેચ્છા પાઠવી હતી.
5/5
આ મુલાકાત દરમિયાન સલમાનની કથિત ગર્લફ્રેંડ લુલિયા પણ તેમની સાથે હતી.