શોધખોળ કરો

સલમાને ટ્વીટ કરી કહ્યું- મને છોકરી મળી ગઇ, જાણો કોના વિશે કરી આ વાત

1/10
2/10
3/10
અંતે સલમાને સિક્કો લગાવી દીધો છે, આયુષ શર્માના અપોઝિટ વરીના લવરાત્રિ મૂવીમાં દેખાશે.

4/10
વરીના કેટલીય પ્રખ્યાત બ્રાન્ડની મૉડેલિંગ કરવાની સાથે કેટલાક વીડિયોમાં પણ દેખાઇ ચૂકી છે.

5/10
સલમાન લાંબા સમયથી આયુષની સાથે લીડ એક્ટ્રેસની તલાસ કરી રહ્યો હતો, કેટલીય મોટી એક્ટ્રેસના નામ પણ સામે આવ્યા પણ ફાઇનલ થઇ થઇ શક્યું.

6/10
સલમાન ખાને આ એડમાં જોઇને જે તને જીજાજી આયુષની ઓપોઝિટ કાસ્ટ કરી છે.

7/10
સલમાન ખાન અને આયુષ શર્મા વિશે તે બધા જાણે છે પણ આ વરીના કોણ છે તે વાતથી બહુ ઓછા લોકોને ખબર છે.

8/10
તાજેતરમાં જ ટીવી પર પ્રખ્યાત થયેલા કેડબરી સિલ્ક ચૉકલેટની એડમાં વરીના દેખાઇ હતી.

9/10
રિપોર્ટ્સનું માનીએ તો તેમને ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીમાંથી અભ્યાસ કર્યો છે. 23 વર્ષની વરીનાની મા અફઘાની છે અને પિતા ઇરાકી છે. ઇરાકી પિતાની પુત્રી છે. વરીનાએ બહુ જનાની ઉંમરે મૉડેલિંગ શરૂ કરી દીધું હતું. વર્ષ 2013થી તે દિલ્હીમાં મૉડેલિંગ કરવા લાગી, આજકાલ વરીના મુંબઇમાં છે.

10/10
મુંબઇઃ સલમાન ખાને મંગળવારે બપોરે એક ટ્વીટ કરી કરોડો ફેન્સની ધડકન વધારી દીધી હતી. તેમને ટ્વીટ કરી લખ્યું કે મને છોકરી મળી ગઇ છે. ત્યારબાદ એકટ્રરના લગ્નની ચર્ચા જબરદસ્ત રીતે ચાલી, પણ ટ્વીટના સસ્પેન્સને 2 કલાક બાદ પુરો કરતા ખુલાસો કર્યો કે તે છોકરી તેમના જીજાજી આયુષ શર્માની ફિલ્મની હિરોઇન છે, તેનું નામ છે વરીના.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ

અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ

Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ

વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 

Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 

Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી

ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો

વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું

Embed widget