શોધખોળ કરો
સાનિયા મિર્ઝાએ ફરાહ ખાનને બર્થ ડે વિશ કરવા કર્યો ફોન, ન મળ્યો જવાબ તો કરી આવી પોસ્ટ, જાણો વિગતે
1/3

મુંબઈઃ બોલીવુડની જાણીતી ડાયરેક્ટર ફરાહ ખાનનો આજે બર્થ ડે છે. તે 53 વર્ષની થઈ ગઈ છે. ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ બર્થ ડે વિશ કરવા ફોન કર્યો પરંતુ ફરાહનો ફોન સતત વ્યસ્ત આવતો હતો. જે બાદ સાનિયા મિર્ઝાએ ફરાહ ખાનને સોશિયલ મીડિયા પર બર્થ ડે વિશ કર્યું. સાનિયા મિર્ઝાએ સોશિયલ મીડિયા પર બર્થ ડે વિશ કરવાની તેની કોશિશનો કિસ્સો વર્ણવ્યો છે.
2/3

ફરાહ ખાને પણ સોશિયલ મીડિયા પર સાનિયાને જવાબ આપતાં લખ્યું કે, તું આટલી વાતો ફોન પર ન કહી શકત. ફરાહ ખાન અને સાનિયા મિર્ઝાની મિત્રતા ઘણી જાણીતી છે.
Published at : 09 Jan 2019 04:11 PM (IST)
View More





















