શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
First Look: 'પાનીપત'માં સંજય દત્ત અને અર્જુન કપૂરનો લૂક જોઈ દંગ રહી જશો
બોલીવૂડ અભિનેતા અર્જુન કપૂર, સંજય દત્ત અને કૃતિ સેનનની આગામી ફિલ્મ પાનીપતનું પોસ્ટર આજે રિલીઝ થયું છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા અર્જુન કપૂર, સંજય દત્ત અને કૃતિ સેનનની આગામી ફિલ્મ પાનીપતનું પોસ્ટર આજે રિલીઝ થયું છે. આ ફિલ્મમાં ત્રણેય સ્ટાર્સના લૂક જોઈ દંગ રહી જશો. ફર્સ્ટ લૂકમાં સંજય દત્ત અને અર્જુન કપૂર વોરિયર લૂકમાં જોવા મળ્યા હતા. કૃતિ સેનન રાજકુમારીની ભૂમિકામાં જોવા મળી રહી છે.
દિગ્દર્શક આશુતોષ ગોવારિકરની ફિલ્મ 'પાણીપત' આવતા મહિને રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર આવતીકાલે 5 નવેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં સંજય દત્તનું પાત્ર રાજા અહેમદ શાહ અબ્દાલીનું છે. આ ફિલ્મનું બીજું પોસ્ટર છે. આ પહેલા પોસ્ટરમાં યુદ્ધનો સીન હતો. આ ફિલ્મમાં અફઘાનના રાજા અહેમદ શાહ અબ્દાલી અને અર્જુન કપૂરના પાત્રમાં સદાશિવરાવ ભાઉની લડાઇ રજૂ કરવામાં આવશે.
ડાયરેક્ટર આશુતોષ ગોવારિકરની પાનીપત 6 ડિસેમ્બરે રિલીઝ થશે. પાનીપતની ત્રીજી લડાઈ પર ફિલ્મ પાનીપત આધારિત છે જે અબ્દાલી અને મરાઠાઓ વચ્ચે 1761માં લડવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion