શોધખોળ કરો
રણબીરની ‘સંજૂ’: ફિલ્મમાં માધુરી-સલમાનની ભૂમિકામાં જોવા મળશે આ એક્ટર્સ
1/8

કુમાર ગૌરવના પાત્રમાં ફિલ્મ મસાનમાં જોવા મળેલો એક્ટર વિક્કી કૌશલ જોવા મળશે.
2/8

સંજય દત્ત અને માધુરીના સંબંધો પણ ખુબ ચર્ચિત છે. ફિલ્મમાં માધુરીનું પાત્ર એક્ટ્રેસ કરિશ્મા તન્ના નિભાવતી જોવા મળશે.
Published at : 25 Apr 2018 07:29 AM (IST)
View More





















