શોધખોળ કરો
2018માં માત્ર આ બે જ ફિલ્મો 300 કરોડના ક્લબમાં મારી શકી એન્ટ્રી, જાણો
1/4

વર્ષ 2018માં એક પણ ફિલ્મ ડોમેસ્ટિક કમાણી 500 કરોડના ક્લબમાં એન્ટ્રીં કરી શકી નથી. 2017માં આવેલી બાહુબલી 2 ફિલ્મે 500 કરોડમાં સામેલ થઇ હતી.
2/4

જાન્યુઆરીમાં રીલિઝ થયેલી સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘પદ્માવત’ એ 300 કરોડના ક્લબમાં એન્ટ્રી મારી હતી. આ ફિ્લ્મ ભારે વિરોધ વચ્ચે રિલીઝ કરવામાં આવી હતી. જે રાણી પદ્માવતીની જૌહર ગાથા પર આધારીત હતી. જેમાં પદ્માવતીની ભૂમિકા દિપીકા પાદુકોણે ભજવી હતી. રાણી પદ્માવતને લઈને વિવાદ થયો હતો.
Published at : 01 Jan 2019 11:00 PM (IST)
View More





















