શોધખોળ કરો

TVની સીધી-સાદી વહુનો બોલ્ડ અંદાજ, Bikini પહેરીને અહીં કરે છે મોજ-મસ્તી

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
ત્રિધાએ આ તસવીરો જોઈ તો તેને એવી ગમી ગઈ કે તેણે એ બધાં જ ફોટોગ્રાફ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા. બાલીમાં આનંદમય વાતાવરણમાં મોજ કરતી ત્રિધા ખરેખર ખુબ જ સુંદર લાગે છે. અને આધુનિક વસ્ત્રોમાં ખુબ જ હોટ પણ લાગે છે. આ ફોટોગ્રાફ મૂકીને તેણે પોતાના ચાહકોને જણાવી દીધું કે સીરિયલમાં પોતે જે પાત્ર ભજવી રહી છે એવી અસલી જીવનમાં જરાય નથી. એને આધુનિક અને અંગપ્રદર્શન થાય એવા હોટ વસ્ત્રો પહેરવા ગમે છે. મુક્ત મનથી આનંદ કરવો ગમે છે.

8/11
તાજેતરમાં ત્રિધા રજાઓની મઝા માણવા માટે બાલીમાં જોવા મળી હતી. બાલી દરિયા કિનારો અને ત્યાંની હવા એવી છે કે માણસ બધા બંધન છોડીને મુક્ત થઈ જાય. બાલીમાં રજા માણી રહેલી ત્રિધા પણ બાલીના દરિયાકિનારાની મુક્ત હવામાં બિલકુલ મુક્ત રીતે આનંદ કરી રહી હતી.

9/11
ટીવી સીરિયલ દહલીઝ જોઈ હોય તો એમાં સ્વાધીનતા નામની સીધીસાદી યુવતિ તરીકે ત્રિધા ચૌધરી મન મોહી લે છે. ટીવી પર રોજેરોજ આવા સીધાસાદા અને ભલાભોળા જે સ્વરૂપમાં ત્રિધા આપણને જોવા મળે છે એ અસલી જીવનમાં પણ એવી જ હશે એવું આપણે બધાં કદાચ ન માની લઈએ પણ મોટાભાગના પ્રેક્ષકો માની લે છે. કારણ કે એમના મનમાં પડદા ઉપરની જ ઈમેજ અંકાયેલી હોય છે. પરંતુ ખરેખર એવું હોતું નથી. દહલીઝ સીરિયલમાં સ્વાધિનતા તરીકે તદ્દન સીધી સાદી દેખાતી ત્રિધા વાસ્તવીક જીવનમાં જરાય એવી નથી.

10/11
ત્રિધાએ અત્યાર સુધી અનેક બંગાળી તથા તેલુગુ ફિલ્મ્સમાં કામ કર્યું હતું. કોલકાતા ટાઈમ્સ ફ્રેશ ફેસ 2011નો ખિતાબ મળ્યો હતો. 2013માં તેણે ફિલ્મ 'મિશાર રોહોસ્યો' બંગાળી ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ શ્રીજીત મુખર્જીએ ડિરેક્ટ કરી હતી.

11/11
મુંબઈઃ લોકપ્રિય ટીવી સીરિયલ 'દહલીઝ'માં સ્વાધીનતા રામકૃષ્ણનનો રોલ પ્લે કરીને જાણીતી બનનાર ટીવી એક્ટ્રેસ ત્રિધા ચૌધરી હાલમાં બાલીમાં વેકેશન એન્જોય કરી રહી છે. ત્રિધાએ વેકેશનની કેટલીક તસવીરો સોશ્યિલ મીડિયામાં શેર કરી છે. આ તસવીરમાં તે હોટ અવતારમાં જોવા મળી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget