શોધખોળ કરો

ફિલ્મ ‘રઈસ’ને લઈને રાજ ઠાકરેને મળવા પહોંચ્યો શાહરૂખ, જાણો કેમ

1/3
 શાહરૂખ સાથે મુલાકાત કર્યા બાદ રાજ ઠાકરેએ કહ્યું કે, જ્યાં સુધી ભારતચપાકિસ્તાનના સંબંધો નહીં સુધરે ત્યાં સુધી માહિરા ખાન ફિલ્મનું પ્રમોશન નહીં કરે. રાજ ઠાકરેએ કહ્યું કે શાહરૂખ ખાન એવું બતાવવા માટે આવ્યા હતા કે માહિરા ફિલ્મ ‘રઈસ’ને પ્રમોટ કરી રહી છે આ અફવા ખોટી છે.

2/3
 આમ જોવા જઈએ તો બૉલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાન પોતાની આવનાર ફિલ્મ ‘રઈસ’ને લઈને વિવાદોમાં ચાલી રહ્યો છે. ફિલ્મ ‘રઈસ’નું જબરદસ્ત ટ્રેલર પહેલાથી દર્શકો સામે આવી ગયું છે, જેમાં કિંગ ખાન અને અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકીનો દમદાર અભિનય જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે હાલમા રિલીઝ થયેલી ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’માં પાકિસ્તાની કલાકાર ફવાદ ખાન હોવાના કારણે રાજ ઠાકરેની પાર્ટી એમએનએસ સહિત અમુક સંગઠનોએ કરણ જોહરની આ ફિલ્મનો વિરોધ કર્યો હતો. શાહરૂખ નથી ઈચ્છતો કે તેની ફિલ્મ રઈસ પર કોઈ અવરોધ આવે..

3/3
મુંબઈ: બૉલીવુડ અભિનેતા શાહરૂખ ખાન એમએએસ પ્રમુખ રાજ ઠાકરેને મળવા તેમના ઘર કૃષ્ણા કુંજ પહોંચ્યો હતો. એવામાં એવો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે શાહરૂખ પોતાની આવનાર ફિલ્મ ‘રઈસ’ને લઈને રાજ ઠાકરને મળવા પહોંચ્યો છે. તમને જણાવી દઈએ કે શાહરૂખની આવનાર ફિલ્મ ‘રઈસ’ માં પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત

શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ

5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!

હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ

અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ

ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી

Embed widget