શોધખોળ કરો
Advertisement
બોલિવૂડ સિવાય રેલવે સ્ટેશન પર પણ અનેક છોકરીએ સાથે આ સ્ટાર એક્ટરનું હતું અફેર
શાહરૂખે પોતાનાં દિવસો યાદ કરતા કહ્યું કે, આ ઈવેન્ટનો હિસ્સો બનીને હું ખુબ ખુશ છું.
નવી દિલ્હીઃ બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને 23 ઓગસ્ટ 2019ના રોજ મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પર નવો પોસ્ટલ સ્ટેમ્પ લોન્ચ કર્યો. બાંદ્રા રેલવે સ્ટેશનને 130 વર્ષ પૂરા થવાની ખુશીમાં નવો પોસ્ટ સ્ટેમ્પ લોન્ચ કરવામાં આવ્યો. આ ઈવેન્ટમાં શાહરૂખ ખાન ચીફ ગેસ્ટ તરીકે આવ્યા હતા. ઈવેન્ટ દરમિયાન શાહરૂખ ખાને મીડિયા સાથે વાત કરતાં પોતાના રેલવે અનુભવ વિશે વાત કરી હતી. શાહરૂ કાને કહ્યું કે, તેણે રેલવે સ્ટેશન પર કેટલીય યુવતીઓ સાથે પ્રેમ કર્યો છે.
શાહરૂખે પોતાનાં દિવસો યાદ કરતા કહ્યું કે, આ ઈવેન્ટનો હિસ્સો બનીને હું ખુબ ખુશ છું. કારણ કે આ રેલવે સ્ટેશન પર મે ઘણી યુવતીઓ સાથે પ્રેમ કર્યો છે. બસ માત્ર આ બાદ્રાં રેલવે સ્ટેશન જ રહી ગયું હતું કે જ્યાં હું નહોતો આવ્યો. મને અહીં બોલાવવા બદલ હું આપનો આભારી છું.
શાહરૂખ ક્યારેક પોતાની ફિલ્મોનાં કારણે તો ક્યારેક તેના બેબાક બયાનોનાં કારણે ચર્ચામાં રહેતો હોય છે. તેણે અક ઈન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું કે તે એક એક્શન ફિલ્મ કરવા માગે છે.Known as Badshah of Bollywood, Mr. @iamsrk tells his association with & memories of suburban stations of Mumbai, particularly about Bandra Station, in his inimitable style while releasing postal cover on Bandra Railway Station with Sh @ShelarAshish, Minister, Govt of Maharashtra. pic.twitter.com/yBxi8DBu9S
— Western Railway (@WesternRly) August 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
અમદાવાદ
Advertisement