શોધખોળ કરો
17 વર્ષની ઉંમરે જ આ એક્ટ્રેસ બની ગઈ હતી સેક્સ વર્કર, હવે બનશે બાયોપિક
1/5

શકીલાના જણાવ્યાનુસાર, “કેટલીય વાર મને પૂછ્યા વિના બૉડી ડબલનો ઉપયોગ કરીને આ સીન શૂટ કરવામાં આવતા હતા.” શકીલા કહે છે કે તે હંમેશાથી ગૃહિણી બનવા માંગતી હતી. બાળકો માટે ભોજન બનાવવા, સફાઈ કરવી, પતિની રાહ જોવી વગેરે વસ્તુ તે કરવા માંગતી હતી પણ જિંદગીને બીજું જ કંઈક મંજૂર હતું. જો કે હાલમાં શકીલા અનાથ બાળકોને ઉછેરી રહી છે.
2/5

શકીલા અનુસાર તે મજબુરીમાં સેક્સ વર્કર બની હતી, પરંતુ ફિલ્મમાં આવવાનો નિર્ણય મારો ખુદનો હતો. શકીલા શકીલા જ્યારે 18 વર્ષની હતી ત્યારે એમણે સિલ્ક સ્મિતાની સાથે ફિલ્મ પ્લે ગર્લ્સમાં કામ કર્યું હતું.
Published at : 31 Jul 2018 07:22 AM (IST)
Tags :
Richa ChaddaView More





















