શોધખોળ કરો

એડ માટે આ એક્ટ્રેસને થઇ હતી 10 કરોડ રૂપિયાની ઓફર, જાણો કેમ ફગાવી?

લાંબા સમયમાં લાઇફસ્ટાઇલ મોડિફિકેશન સારુ કામ કરે છે

મુંબઇઃ ફિટનેસ આઇકન શિલ્પા શેટ્ટી પોતાની ફિગરને લઇને ખૂબ સતર્ક રહે છે. તે પોતાના ડાયટનું ખૂબ ધ્યાન રાખે છે. તે રેગ્યુલર વર્કઆઉટ કરે છે. શિલ્પા શેટ્ટીએ કેટલાક સમય અગાઉ પોતાની ફિટનેસ એપ લોન્ચ કરી છે. એક  રિપોર્ટ અનુસાર, શિલ્પા શેટ્ટીને એક સ્લિમિંગ પિલની એડ ઓફર કરવામાં આવી હતી આ માટે તેને 10 કરોડ રૂપિયાની ઓફર થઇ હતી પરંતુ શિલ્પાએ આ જાહેરાત કરવાની મનાઇ કરી લીધી હતી. એક રિપોર્ટ અનુસાર, એક આયુર્વેદિક કંપનીએ તાજેતરમાં જ શિલ્પા શેટ્ટીને એક સ્લિમિંગ પિલની એડ માટે 10 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. જોકે, એક્ટ્રેસે આ પ્રસ્તાવનો સ્વીકાર કરવાની મનાઇ કરી દીધી છે. મિડ-ડે સાથેની વાતચીતમાં  શિલ્પાએ કહ્યું કે, હું એવું કાંઇ વેચી ના શકુ જેના પર મને વિશ્વાસ ના હોય. જ્યારે પિલ્સ અને ફેડ ડાઇટ્સ તરત જ પરિણાનું વચન આપે છે તો તે લલચામણી હોઇ શકે છે પરંતુ કેટલીક પોતાની સારી દિનચર્યા અને યોગ્ય ભોજનને માત આપી શકશે નહીં. લાંબા સમયમાં લાઇફસ્ટાઇલ મોડિફિકેશન સારુ કામ કરે છે વર્ક ફ્રંટ પર શિલ્પા શેટ્ટી છેલ્લે  સની, બોબી દેઓલ અને ધર્મેન્દ્રની ફિલ્મમાં જોવા મળી હતી. ત્યારબાદ શિલ્પાએ અનેક ફિલ્મોમાં સોંગમાં સ્પેશ્યલ અપીરિયન્સ અપાઇ હતી. હાલમાં તે બોલિવૂડથી દૂર છે. શિલ્પા શેટ્ટી રિયાલિટી શો જજ કરતી જોવા મળી રહી છે. છેલ્લે તે સુપર ડાન્સરમાં જજ તરીકે જોવા મળી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર

૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર

પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે

સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે છોડવું પડશે અમેરિકા?Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગ પાણીમાં કેમ?Sthanik Swaraj Election: AAP અને કોંગ્રેસ સાથે લડશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી?Ahmedabad News: અમદાવાદના નિકોલના લોકોને ગટરિયા પાણીની સજા, વગર વરસાદે રસ્તાઓ પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર
૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે
સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી
સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી
કામની વાતઃ સુકન્યા સમૃદ્ધિ ખાતામાં માત્ર આટલું રોકાણ કરો અને દીકરી બની જશે કરોડપતિ, જાણો કેવી રીતે

જંક ફૂડ બાળકોને કાયમ માટે અંધ બનાવી શકે છે? જાણો કેટલું જોખમી છે!

W,W,W,W,W,W,W,W,W... ગુજરાતના આ ખેલાડીએ 9 વિકેટ લઈને વર્તાવ્યો કહેર,ફેન્સને યાદ આવ્યો કુંબલે

ChatGPT ડાઉન, યૂઝર્સ થયા પરેશાન, સોશિયલ મીડિયા પર કાઢી ભડાસ

Embed widget