2013માં તેના પિતાનું અલ્ઝાઈમર બીમારીને કારણે મૃત્યુ થું. તેના પિતા ઈચ્છતા ન હતા કે તે અભિયન કરે. શિંદે કહ્યું કે, તે ક્યારેય ઈચ્છતા ન હતા કે તે અભિયનન કરું પરંતુ જ્યારે મે ભાર મુકીને કહ્યું તો તેણે મને એક વર્ષનો સમય આવ્યો અને હું એક અભિનેત્રી બની ગઈ.
2/4
શિલ્પા શિંદેનો જન્મ 28 ઓગસ્ટ 1977ના રોજ મહારાષ્ટ્રના એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેના પિતા ડો. સત્યદેવ શિંદે હાઈ કોર્ટમાં જજ હતા, જ્યારે તેની માતા ગીતા સત્યદેવ શિંગે એક ગૃહિણી હતી. શિલ્પાને બે મોટી બહેન અને એક નાનો ભાઈ છે. તે કેસી કોલેજ, મુંબઈની મનોવિજ્ઞાનની વિદ્યાર્થીની હતી, પરંતુ સ્નાતકની ડિગ્રી મેળવી શકી ન હતી. તેના પિતા ઈચ્છતા હતા કે તે કાયદાનો અભ્યાસ કરે પરંતુ તેને તેમાં કોઈ રૂચી ન હતી.
3/4
શિલ્પાએ પોતાનું ટેલીવૂઝન ડેબ્યૂ 199માં કર્યું હતું. તેણે ભાભી ઝી ગર પર હૈ માં અંગૂરી ભાભીની ભૂમિકા માટે ઓળખવામાં આવે છે. તેણે 2016ની શરૂઆતમાં શો છોડ્યો હતો. ઓક્ટોબર 2017માં શિંદે રિયાલિટી ટીવી શો બિગ બોસ 11માં ભાગ લીધો અને અંતે 14 જાન્યુઆરી 2018ના રોજ જીત્યો હતો.
4/4
નવી દિલ્હીઃ ટીવી સીરિયલ ભાભી જી ઘર પર હૈ ફેમ શિલ્મા શિંદે રાજનીતિમાં એન્ટ્રી કરી શકે છે. અહેવાલ છે કે બિગ બોસ 11ની વિજેતા શિલ્પા શિંદે કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે. જોકે તેણે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ કોંગ્રેસમાં આ મામલે ચર્ચા શરૂ થઈ ગઈ છે.