આ સારા સમચાર સાંભળતા જ બંને પતિ-પત્નની તુરંત હોસ્પિટલ પહોંચ્યા. શ્રેયસ કહે છે કે- એવું લાગે છે કે તે નહોતી ઈચ્છતી કે અમે તેના વગર હોન્ગ કોન્ગ જઈએ.
2/4
શ્રેયસ જ્યારે પરત આવી રહ્યો હતો ત્યારે જ તેને સમાચાર મળ્યાં કે તે પિતા બની ગયો છે.
3/4
શ્રેયસ તલપડેએ મુંબઈ મિરર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ડિલિવરીની તારીખ 10થી 12 મે વચ્ચેની હતી માટે શ્રેયસ અને દીપ્તિ વેકેશન પર ગયા હતા. ત્યાં જઈને તેમને જાણવા મળ્યું કે, સરોગેટ મધરને લેબર પેન શરૂ થઈ ગયું છે માટે અમે પ્લાન બદલી એ જ રાત્રે પરત ભારત આવ્યા.
4/4
નવી દિલ્હીઃ શ્રેયસ તલપડે અને તેની પત્ની દીપ્તિના ઘરે દીકરીનો જન્મ થયો ચે. બન્નેના લગ્નને અંદાજે 14 વર્ષ થયા બાદ સરોગેસી દ્વારા તેઓ દીકરીના માતા પિતા બન્યા છે. શ્રેયસ અને દીપ્તિ વિતેલા ઘણાં સમયથી હોંગકોંગમાં વેકેશનન મજા માણી રહ્યા હતા ત્યારે 4 મેના રોજ તેમને આ ગુડ ન્યૂઝ મળ્યા.