જુમાનીએ જસલીન, મેઘા, સૃષ્ટિ, સોમી અને અને સુરભિનું ભવિષ્ય જણાવ્યું. શિવાશીષને કહ્યું કે તે બહુજ સ્ટ્રૉન્ગ છે. દીપિકા વિશે કહ્યું કે તે આ વર્ષની હેડલાઇન બનશે.
2/4
શ્રીસંતે પુછ્યુ કે તેનુ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આગળનું ભવિષ્ય શુ છે. આના જવાબમાં જુમાનીએ કહ્યું કે, તે ક્રિકેટની જગ્યાએ ક્રિએટીવ ફિલ્ડ પર ફોકસ કરે. ઉલ્લેખનીય છે કે, શ્રીસંત છેલ્લા 7-8 વર્ષોથી ભારતીય ક્રિકેટ ટીમથી બહાર છે.
3/4
ન્યૂમેરોલિજીસ્ટ સંજય જુમાનીએ શ્રીસંત વિશે કહ્યું કે, તેને આ વર્ષે કોઇ મોટા સારા સમાચાર મળશે.
4/4
મુંબઇઃ બિગ બૉસ 12નો ખેલ રોચક બનતો જઇ રહ્યો છે, હવે દાવ-પેચનો ખેલ શરૂ થઇ રહ્યો છે, ગેસ્ટના આવવાનો સિલસિલો ચાલુ જ છે. ગુરુવારે ન્યૂમેરોલિજિસ્ટ સંજય જુમાની બિગ બૉસ 12ના ઘરે પહોંચ્યા હતાં, તેને બધા કન્ટેસ્ટન્ટનું ભવિષ્ય જણાવ્યુ. જાણો શ્રીસંત વિશે શું કહ્યું.