શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
શ્વેતા બચ્ચનના સ્ટોર લોન્ચમાં આવ્યા નીતા અને ટીના અંબાણી સહિત આ સેલેબ્સ, જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/02144854/bachchan.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/10
![આ ઉપરાંત કેટરીના કૈફ પણ તેની બહેન ઈસાબેલ સાથે લોન્ચિંગ ઇવેન્ટમાં ઉપસ્થિત રહી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/02145011/kait.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઉપરાંત કેટરીના કૈફ પણ તેની બહેન ઈસાબેલ સાથે લોન્ચિંગ ઇવેન્ટમાં ઉપસ્થિત રહી હતી.
2/10
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/02145008/bachchan8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/10
![કરિશ્મા કપૂર પણ શ્વેતા બચ્ચનના ડિઝાઇનર લેબલના લોન્ચિંગમાં હાજર રહી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/02145004/bachchan7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કરિશ્મા કપૂર પણ શ્વેતા બચ્ચનના ડિઝાઇનર લેબલના લોન્ચિંગમાં હાજર રહી હતી.
4/10
![પ્રેગનેન્ટ નેહા ધૂપિયા પણ આ ઇવેન્ટમાં સામેલ થઈ હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/02145000/bachchan6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રેગનેન્ટ નેહા ધૂપિયા પણ આ ઇવેન્ટમાં સામેલ થઈ હતી.
5/10
![સ્ટોર લોન્ચિંગમાં કિંગ ખાન શાહરૂખની પત્ની ગૌરી ખાન દીકરી સુહાના સાથે નજરે પડી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/02144957/bachchan5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્ટોર લોન્ચિંગમાં કિંગ ખાન શાહરૂખની પત્ની ગૌરી ખાન દીકરી સુહાના સાથે નજરે પડી હતી.
6/10
![રાફેલ ડીલના કારણે હાલ ચર્ચામાં આવેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પત્ની ટીના અંબાણી પણ આ ઇવેન્ટમાં સામેલ થયા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/02144953/bachchan4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાફેલ ડીલના કારણે હાલ ચર્ચામાં આવેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પત્ની ટીના અંબાણી પણ આ ઇવેન્ટમાં સામેલ થયા હતા.
7/10
![દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી આ લોન્ચ ઇવેન્ટમાં દીકરી ઇશા સાથે આવી હતી. મા-દીકરીની જોડીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/02144949/bachchan3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી આ લોન્ચ ઇવેન્ટમાં દીકરી ઇશા સાથે આવી હતી. મા-દીકરીની જોડીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
8/10
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/02144944/bachchan2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
9/10
![શ્વેતા બચ્ચના આ સ્ટોર લોન્ચ પર ન માત્ર બોલીવુડ હસ્તીઓ જ આવી પરંતુ અંબાણી પરિવારના પણ સભ્યો પહોંચ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/02144940/bachchan1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્વેતા બચ્ચના આ સ્ટોર લોન્ચ પર ન માત્ર બોલીવુડ હસ્તીઓ જ આવી પરંતુ અંબાણી પરિવારના પણ સભ્યો પહોંચ્યા હતા.
10/10
![મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈના પાલી હિલમાં અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદાએ તેના ડિઝાઇનર લેબલ MXSને લોન્ચ કર્યો હતો. શ્વેતા બચ્ચને આ ડિઝાઇનર લેબલનું કલેક્શન દીકરી નવ્યા અને ડિઝાઇનર મોનીશા જયસિંહ સાથે મળીને તૈયાર કર્યું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/02144935/bachchan.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈના પાલી હિલમાં અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદાએ તેના ડિઝાઇનર લેબલ MXSને લોન્ચ કર્યો હતો. શ્વેતા બચ્ચને આ ડિઝાઇનર લેબલનું કલેક્શન દીકરી નવ્યા અને ડિઝાઇનર મોનીશા જયસિંહ સાથે મળીને તૈયાર કર્યું હતું.
Published at : 02 Sep 2018 02:52 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)