નોંધનીય છે કે, કરીના પોતાની ફેશન સેન્સ અને એટીટ્યૂડને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. તે બૉલીવુડની ફેશન આઇકૉન છે. મેલ હોય કે ફીમેલ મોટાભાગના એક્ટર તેને પોતાની આઇડલ માને છે.
2/4
જ્યારે તેને કરણ જોહરે પુછ્યુ કે કોની સાથે લગ્ન કરવા કે પત્ની બનાવવા માગે છે, તો સિદ્ધાર્થ મલ્હોત્રાએ કરીના કપૂરનું નામ લીધુ હતું. એટલે સિદ્ધાર્થને કરીના ખુબ ગમે છે.
3/4
મુંબઇઃ બૉલીવુડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ કરણ જોહરના શૉ પર જોરદાર ખુલાસો કર્યો, વાતચીતમાં તેને પોતાની એક ઇચ્છા પણ વ્યક્ત કરી. જ્યારે કરણ જોહરે પુછ્યુ કે તે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કોને ભાઇ કે બહેન બનાવવા માંગે છે, તો સિદ્ધાર્થ મલ્હોત્રાએ સૈફ અલી ખાનનું નામ લીધુ.
4/4
સિદ્ધાર્થ પરીણિત એક્ટ્રેસ કરીના કપૂરને પોતાની પત્ની બનાવવા માગે છે આ બૉલ્ડ નિવેદન કરણ જોહરના ચેટ શૉ કૉફી વિથ કરણ-6માં આપ્યુ, આ સમયે તેની સાથે આદિત્ય રૉય કપૂર પણ હતા.