શોધખોળ કરો
Advertisement
બોલીવૂડ સિંગર નેહા કક્કરે ડ્રિંક્સ બાદ નશામાં ટલ્લી હોવાની કરી એક્ટિંગ, વીડિયો થયો વાયરલ
બોલિવુડની જાણીતી પ્લેબેક સિંગર નેહા કક્કર સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. નેહા ફેન્સ માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હિમાંશ કોહલી સાથેના બ્રેકઅપને કારણે નેહા ચર્ચામાં રહી હતી. હાલમાં નેહાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેના કારણે નેહા ચર્ચામાં છે.
મુંબઈ: બોલિવુડની જાણીતી પ્લેબેક સિંગર નેહા કક્કર સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. નેહા ફેન્સ માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હિમાંશ કોહલી સાથેના બ્રેકઅપને કારણે નેહા ચર્ચામાં રહી હતી. હાલમાં નેહાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેના કારણે નેહા ચર્ચામાં છે.
આ વીડિયોમાં નેહા નશામાં હોવાની એક્ટિંગ કરી રહી છે. વીડિયોમાં નેહાની સાથે એન્ટરટેઈનર લિલી સિંહ પણ છે. બંને આ વીડિયોમાં ડ્રિંક કરવાની એક્ટિંગ કરતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
નેહા અને લિલી બંને પીવાની એક્ટિંગ કરે છે પરંતુ તેમને નશો નથી ચડતો. ત્યારબાદ લિલી કોકા કોલા પીએ છે અને પહેલા સિપમાં જ તે ટલ્લી થઈ જાય છે. ત્યારબાદ નેહા કોકા કોલાનો સિપ લે છે અને પછી નેહાને પણ તેનો નશો થઈ જાય છે અને તે બંને હસતા-હસતા પડી જાય છે. પ્રૅગનન્સિની ચર્ચા વચ્ચે દીપિકા પાદૂકોણે કર્યો ખુલાસો, જાણો શું આપ્યું નિવેદન?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion