શોધખોળ કરો

સુનિધિ ચૌહાણ અને શાલ્મલી ખોલગડેએ રચ્યો ઇતિહાસ, ટાઇમ્સ સ્ક્વેર પર પહેલીવાર લાગી ભારતીય મહિલા સિંગરની તસવીર

સિંગર સુનિધિ ચૌહાણ અને શાલ્મલી ખોલગડેનુ લેટેસ્ટ સોન્ગ 'હિયર ઇઝ બ્યૂટીફૂલ' ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, અને આખી દુનિયામાં આને ખુબ સાંભળવામાં આવી રહ્યું છે. આ ગીતની લોકપ્રિયતાને જોઇને બન્નેને ન્યૂયોર્કના મેનહટ્ટન સ્થિત મેન ઇલિટ ટાઇમ્સ સ્ક્વેર બિલબોર્ડની સ્ક્રીન પર બતાવવામાં આવ્યુ છે. 

નવી દિલ્હીઃ ભારતના પૉપ્યૂલર સિંગર સુનિધિ ચૌહાણ અને શાલ્મલી ખોલગડેનુ લેટેસ્ટ સોન્ગ 'હિયર ઇઝ બ્યૂટીફૂલ' ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, અને આખી દુનિયામાં આને ખુબ સાંભળવામાં આવી રહ્યું છે. આ ગીતની લોકપ્રિયતાને જોઇને બન્નેને ન્યૂયોર્કના મેનહટ્ટન સ્થિત મેન ઇલિટ ટાઇમ્સ સ્ક્વેર બિલબોર્ડની સ્ક્રીન પર બતાવવામાં આવ્યુ છે. 

સુનિધિ ચૌહાણ અને શાલ્મલી ખોલગડેની આ જોડી એક ગ્લૉબ મ્યૂઝિક પ્રોગ્રામ 'સ્પૉટિફાઇ ઇક્વલ'નો ભાગ બનનારી એકમાત્ર ભારતીય ગાયિકા હતી, જે મહિલા ગાયકો માટે ઇક્વિટીની અપીલ કરે છે. આના વિશે બતાવતા શાલ્મલીએ કહ્યું કે આ જશ્ન મનાવવાનો સમય નથી, જ્યારે આપણી આજુબાજી આટલી ક્ષતિ થઇ રહી છે. તેને ટાઇમ્સ સ્ક્વેરનુ સપનુ પણ ન હતુ જોયુ, એટલે આ તેના સપના સાચુ થવાથી પણ વધારે છે. 

સપનુ સાચુ થવાથી પણ વધુ....
આ ઉપલબ્ધિ વિશે વાત કરતા, શાલ્મલી ખોલગડેએ કહ્યું - આ જશ્ન મનાવવાનો સમય નથી, જ્યારે ચારેયબાજુ બહુ જ દુઃખ, નુકશાન અને પીડા હોય. મે ટાઇમ સ્ક્વેર બિલબોર્ડ પર પોતાનો ચહેરો હોવાનુ સપનુ પણ નહતુ જોયુ, એટલે આ મારુ સપનુ સાચુ થવાથી એક નંબર ઉપર છે. પછી આ એ જાણવા માટે કે હું ઇંગ્લિશ ઇન્ડિપેન્ડેન્ટ મ્યૂઝિકની દુનિયામાં શરૂઆત કરી છે, હું આગળ વધવા માટે એક્સાઇટેડ કરુ છે. 

આશાઓથી ભરી દે છે આ પળ....
બીજીબાજુ, સુનિધિએ કહ્યું- જ્યારે અમે ઘરે અહીં આ ભયાનક સામે લડીએ છીએ, તો ટાઇમ્સ સ્ક્વેર, ન્યૂયોર્ક પર અમારા સોન્ગ 'હિયર ઇઝ બ્યૂટીફૂલ' માટે આ પ્રેમ જોઇને, આશાઓની સાથે મારુ દિલ ભરાઇ જાય છે, અમને ખબર નથી, શાલ્મલી અને હું. આ બેડરૂમ પ્રૉજેક્ટ પર અમે ચર્ચા કરી અને લૉકડાઉન દરમિયાન જ્યારે અમે ક્યારેય પોતાના ફેવરેટ કૈફેમાં કૉફી મળતા હતા, તો એક જીવન અને ખુદની જર્ની દેખાતી હતી. 

ગર્વથી મુસ્કુરાતા....
સુનિધિએ આગળ કહ્યું- આ સોન્ગ છે, જે અમને દુનિયાભરમાં લઇ જઇ રહ્યુ છે, જ્યારે અમે અહીં ઘરે જ ગર્વથી મુસ્કુરાઇને બેઠા છીએ,  અમે બધા આ રીતના સુખદ આશ્રર્યથી ઉઠી શકીએ છીએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget