(Source: ECI/ABP News/ABP Majha)
Watch: ઇન્ટરનેટ પર છવાયો અંજલિ અરોડાનો હૉટ લૂક, નવા અંદાજે ફેન્સને કર્યા ક્લિન બૉલ્ડ
અંજલિ અરોડાએ તાજેતરમાં જ પોતાનો નવો એક વીડિયો શેર કર્યો છે. આમાં તે લૂઝ ટી-શર્ટ, ટ્રાઉઝર અને કેપ લગાવીને ફૂલ અંદાજમાં ડાન્સ કરતી દેખાઇ રહી છે.
Anjali Arora Raises Internet Temperature With Her Look: સોશ્યય મીડિયા ઇન્ફ્લ્યૂએન્જર અંજલિ અરોડા (Anjali Arora) ના લાખો દિવાના છે, કંગના રનૌતના શૉ 'લૉક અપ' (Lock Upp)નો ભાગ બન્યા પહેલાથી જ તે ખુબ ફેમસ હતી, જોકે, તે શૉ નહતો જીતી શકી, પરંતુ લાખો લોકોનુ દિલ જરૂર જીત ચૂકી છે. શૉ ખતમ થયા બાદ પણ તે દરરોજ કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ એમએમએસ લીક થવાના લઇને પણ ચર્ચામાં આવી છે, હવે તેની હૉટ અદાઓને કારણે ફેન્સનુ આકર્ષણનુ કેન્દ્ર બની છે. તેનો નવો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
અંજલિ અરોડાએ તાજેતરમાં જ પોતાનો નવો એક વીડિયો શેર કર્યો છે. આમાં તે લૂઝ ટી-શર્ટ, ટ્રાઉઝર અને કેપ લગાવીને ફૂલ અંદાજમાં ડાન્સ કરતી દેખાઇ રહી છે. આ પછી આંખના પલકામાં તેને વીડિયોમાં પોતાનુ ગજબનુ ટ્રાન્સફૉર્મેશન બતાવ્યુ છે. વીડિયોમાં અંજલિ એકદમ રૉકિંગ મૉડમાથી સીધી દેસી લૂકમાં જતી રહી છે. તેને પિન્ક સાડીમાં સિઝલિંગ અદાઓ ફ્લૉન્ટ કરીને ફેન્સને ચોંકાવ્યા છે.
View this post on Instagram
વેસ્ટર્ન જ નહીં ઇન્ડિયન લૂકમાં પણ અંજલિ અરોડાનો લૂક ખતરનાક છે. આ રીલ વીડિયોમાં અંજલિ અરોડા એપી ઢિલ્લોનના હિટ સૉન્ગ તેરે તે (AP Dhillon Song Tere Te) પર ઠુમકા લગાવતી દેખાઇ રહી છે. હંમેશા પોતાના સિઝલિંગ ફેશનથી ચર્ચામાં રહે છે, આ વીડિયોને ખુબ લાઇક્સ અને કૉમેન્ટ મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ઇન્સ્ટાગ્રામ પર તેને 11 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે, જે તેની આ તસવીરો પર ખુબ પ્રેમ વરસાવે છે.
જો અંજલિ અરોડાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ તે નેટફ્લિક્સની સારીધ જામતારા સિઝન 2 (Jamtara Season 2) ના પ્રમૉશનલ વીડિયોમાં દેખાઇ હતી.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram