શોધખોળ કરો

PM મોદી શપથ સમારોહમાં ભીડમાં ફસાઈ ગઈ આ ગાયક, મદદ માટે આગળ આવ્યા મોદીના આ મંત્રી

શપથ ગ્રહણ સમારોહમાં દિગ્ગજ ગાયક આશા ભોસલે પણ આવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર આ સાંજને પોતાના ખાસ અનુભવ તસવીરોના માધ્યમથી શેર કરી છે.

નવી દિલ્હીઃ વિતેલા દિવસે પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળ માટે પીએમ પદના શપથ લીધા. રાષ્ટ્રપતિ ભવનમાં થયેલ શપથ ગ્રહણ સમારોહમાં બોલિવૂડની અનેક સેલિબ્રિટીઝ આવ્યા હતા. PM મોદી શપથ સમારોહમાં ભીડમાં ફસાઈ ગઈ આ ગાયક, મદદ માટે આગળ આવ્યા મોદીના આ મંત્રી શપથ ગ્રહણ સમારોહમાં દિગ્ગજ ગાયક આશા ભોસલે પણ આવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર આ સાંજને પોતાના ખાસ અનુભવ તસવીરોના માધ્યમથી શેર કરી છે. આશા ભોસલેએ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ એક્ટ્રેસ સ્મૃતિ ઈરાનીની સાથે એક તસવીર શેર કરી છે.
આશા ભોસલેએ લખ્યું, ‘પીએમ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ બાદ ભીડમાં હું પાગલ થઈ ગઈ હતી પરંતુ કોઈ મારી મદદ માટે આગળ ન આવ્યું. સ્મૃતિ ઈરાનીએ મને ભીડમાં પરેશાન જોઈ મારી મદદ માટે આગળ આવ્યા. તેમણે મને સુરક્ષિત ઘર સુધી પહોંચાડી. તે ચિંતા કરે છે માટે તે જીતે છે.’ આશા ભોશલેના આ ટ્વીટના રિપ્લાઈમાં સ્મૃતિ ઇરાનીએ તેમનું હાથ જોડીને અભિવાદન કર્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'

સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ

Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!

શું પેટ્રોલ-ડીઝલ ફરી 5 રૂપિયા મોંઘા થશે? તેલ કંપનીઓના નુકસાન વચ્ચે નિષ્ણાતોની ચિંતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દારુ નકલી, અસલી મહુડો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં કોણે ફોડી સોપારી ?
Praful Pansheriya: આરોગ્ય સેન્ટરના બાંધકામમાં ગુણવત્તા ન જળવાતા આરોગ્ય મંત્રી એકશનમાં
Gujarat Monsoon 2026: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
Gujarat DGP : ગુજરાત પોલીસને મળ્યા નવા વડા, GS મલિક બન્યા ગુજરાતના નવા DGP

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
શું પેટ્રોલ-ડીઝલ ફરી 5 રૂપિયા મોંઘા થશે? તેલ કંપનીઓના નુકસાન વચ્ચે નિષ્ણાતોની ચિંતા
શું પેટ્રોલ-ડીઝલ ફરી 5 રૂપિયા મોંઘા થશે? તેલ કંપનીઓના નુકસાન વચ્ચે નિષ્ણાતોની ચિંતા
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી

ખાદ્ય તેલ કંપનીઓની ચાલાકી બંધ: 850 કે 900 ગ્રામના પેકિંગ પર સરકારે મૂક્યો મોટો પ્રતિબંધ

Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ

ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ

Embed widget