શોધખોળ કરો
Advertisement
શું TRP માટે મેકર્સે ઉડાવ્યો ગરીબનો મજાક, શું છે મામલો, નેહા કક્કડે શું કરી ભૂલ, જુઓ વીડિયો
બોલિવૂડને યાદગાર સદાબહાર ગીતો આપનાર ગીતકારનું રિયાલિટી શોમાં અપમાન થયું હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો લોકો સોશિયલ મીડિયા પર વિરોધ કરતા રોષ પ્રગટ કરી રહ્યાં છે. શું છે સમગ્ર ઘટના જાણીએ
બોલિવૂડને અનેક યાદગાર ગીતો આપનાર સંતોષ આનંદજીને ઇન્ડિયન આઇડલમાં આમંત્રિત કરાયા હતા. જો કે શોમાં બનેલી એક ઘટનાના કારણે લોકો શોના મેર્કર્સ પર સવાલ ઉઠાવી રહ્યાં છે.
ઇન્ડિયન આઇડલમાં મશહૂર ગીતકાર સંતોષ આનંદજીને આમંત્રિત કરાયા હતા. તેમને જોઇને શોમાં મોજૂદ લોકોની જ નહી પરંતુ ટીવી જોનાર દર્શકોની આંખો પણ ભીની થઇ હતી. લોકો તેમને જોઇને ખૂબ જ ભાવુક થઇ ગયા હતા. આ શો દરમિયાન સંતોષ આનંદજીએ દર્શકોને પુત્ર અને પુત્રવધુના મોતની કહાણી સંભળાવી હતી. જેને સાંભળીને શોમાં મોજૂદ દરેક લોકો ભાવુક થઇ ગયા હતા. જો કે આ શો દરમિયાન એક એવી ઘટના બની જેનાથી એક ગીતકારનું અપમાન થયું હોવાનો લોકો આક્ષેપ લગાવી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે ટીઆરપી માટે એક ગીતકારનું અપમાન કરવામાં આવ્યું.
શો દરમિયાન નેહા કક્કડે સંતોષ આનંદજીને પાંચ લાખ રૂપિયાની મદદની કરી, આ ઘટના દરેક લોકોને ખટકી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો આ ઘટનાના પગલે ગુસ્સો ઠાલવી રહ્યાં છે. લોકોનું માનવું છે કે, શો મેકર્સે ટીઆરપી માટે સમગ્ર ખેલ ખેલ્યો છે. એક યુઝરે લખ્યું. લખ્યું કે ‘ટીઆરપી માટે શોના મેકરે એક ગીતકારની ગરીબીને વેચી’
शर्म आती है जब मीडिया ख़बर बेंचने के लिए इतना गिर जाता है! एक लेखक के स्वाभिमान की धज्जियाँ उड़ा के रख दीं. #SantoshAnand जी एक अच्छी, सुखी और सार्थक ज़िंदगी जी रहे हैं. कभी मिलो उनसे, उनकी ख़ुद्दारी का क़द बड़े-बड़ों को बौना करने के लिए काफ़ी है. SHAME. pic.twitter.com/8gYT5ASinsशर्म आती है जब मीडिया ख़बर बेंचने के लिए इतना गिर जाता है! एक लेखक के स्वाभिमान की धज्जियाँ उड़ा के रख दीं. #SantoshAnand जी एक अच्छी, सुखी और सार्थक ज़िंदगी जी रहे हैं. कभी मिलो उनसे, उनकी ख़ुद्दारी का क़द बड़े-बड़ों को बौना करने के लिए काफ़ी है. SHAME. pic.twitter.com/8gYT5ASins
— Manoj Muntashir (@manojmuntashir) February 22, 2021
— Manoj Muntashir (@manojmuntashir) February 22, 2021
It is so sad.. by bollywood industry people who forget the legends who have given super hit , beautiful and meaningful songs.. indian idol team invited the famous lyricist Santosh Anand ji in the past 😥😭@iamsunnydeol@BeingSalmanKhan pic.twitter.com/0dvzR6L2am
— Ankita :): 🕉️🇮🇳 (@Ankita_Arya) February 22, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion