શોધખોળ કરો
જેકલીનને પસંદ છે આવા છોકરાઓ, બેસ્ટ ફ્રેન્ડ સોનમ કપૂરે ટૉક શૉમાં ખોલ્યુ સિક્રેટ
1/6

સોનમ કપૂરની આગામી રિલીઝ ''એક લડકી કો દેખા તો એસા લગા'' છે. આમાં તેના અપૉઝિટ રાજકુમાર રાવ અને અનિલ કપૂર હશે. આ ઉપરાંત સોનમ ''ધ ઝોયા ફેક્ટર''માં દેખાશે.
2/6

વળી, જેકલીનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની છેલ્લી રિલીઝ રેસ-3 હતી. વળી સોનમ કપૂરના લગ્ન બાદ ''વીરે દી વેડિંગ'' રિલીઝ થઇ હતી. આને બૉક્સ ઓફિસ પર શાનદાર રિસ્પૉન્સ મળ્યો હતો.
Published at : 14 Sep 2018 02:19 PM (IST)
View More





















