શોધખોળ કરો
Advertisement
કાસ્ટિંગ કાઉચ પર આ એક્ટરે કર્યો મોટો ખુલાસો, કહ્યું- ‘બધાને બસ તમારી સાથે સૂવું જ છે...’
ફિલ્મ જગતમાં પૈસા છે, નામ અને ફેમ પણ છે. પરંતુ માણસાઈની ભાનવાઓ સાથે સંબંધ તૂટી જાય છે. તમે જિંદગીમા એકલા થઈ જાવ.
નવી દિલ્હીઃ એમટીવીના પોપ્યુલર શો સ્પિલ્ટ્સવિલાના કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલ આકાશ ચૌધરી એક મોડલ પણ છે. દિલ્હીના રહેવાસી આકાશ વર્ષ 2016માં મિસ્ટર ઇન્ડિયા પણ રહી ચૂક્યા છે. જોકે, બાદમાં તે એ ઉંચાઈ સુધી પહોંચી ન શક્યા જેના તેણે સપના જોયા હતા.
હાલમાં જ બોલિવૂડ લાઈફને આપેલ ઇન્ટરવ્યૂમાં આકાશે એક મોડલ અને એક એક્ટરની લાઈફ સાથે જોડાયેલ અનેક મોટા ખુલાસા કર્યા છે. આકાશે કહ્યું કે, હું કહીશ કે આ ધૂળ પર ચોંટેલીચકમ જેવું છે.
ફિલ્મ જગતમાં પૈસા છે, નામ અને ફેમ પણ છે. પરંતુ માણસાઈની ભાનવાઓ સાથે સંબંધ તૂટી જાય છે. તમે જિંદગીમા એકલા થઈ જાવ.
પોતાના મોડેલિંગના દિવસો યાદ કરતાં આકાશે કહ્યું કે, ભારતે પુરુષ મોડેલને એક રમકડાની જેમ ઉપયોગ કર્યો છે. મોડેલને લોકોના ઈગો સંતોષવાના પૈસા મળે છે. આકાશે કાસ્ટિંગ કાઉચ પર પણ વાત કરી હતી. તેને પણ મોડેલિંગ અને ટીવીમાં કામ કરતી વેળાએ કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો. આકાશે કહ્યું કે, બધા બસ તમારી સાથે સુવા માગે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement