શોધખોળ કરો
'બાહુબલી'ની શિવગામી બનવા બોલીવુડની કઈ ટોચની હીરોઈનને થયેલી ઓફર ? 6 કરોડ માગતાં રમ્યાને લીધી
1/3

બાહુબલી-2એ બોક્સ ઓફિસના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. જો કે અહેવાલ છે કે ડિરેક્ટર રાજામૌલીએ શિવગામી દેવાના પાત્ર માટે બોલીવુડ અભિનેત્રીને સાઈન કરવાની ઈચ્છા હતી.
2/3

રમ્યા ક્રિશ્નને અત્યાર સુધીમાં 150 ફિલ્મોમાં કામ કર્યુ છે. જેમાં તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિંદી ફિલ્મો શામેલ છે. રમ્યાએ ‘દયાવાન’, ‘ખલનાયક’, ‘ક્રિમીનલ’ અને ‘ચાહત’ અને ‘બડે મિયાં છોટે મિયાં’ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે.
Published at : 16 May 2017 11:12 AM (IST)
View More





















