શોધખોળ કરો

દીકરા-દીકરીના અફેરને લઈને સુનીલ શેટ્ટીએ જાહેરમાં કહ્યું- અમને બધી ખબર છે અને......

સુનીલ શેટ્ટીનું કહેવું છે કે હવે સમય બદલાઈ ગયો છે. સુનીલની પત્ની માનાએ પણ બાળકોના સંબંધોને સ્વીકાર્યા છે.

મુંબઈઃ સુનીલ શેટ્ટીનો દીકરો અહાન શેટ્ટી હાલમાં પોતાની કથિત ગર્લફ્રેન્ડ તાન્યા શ્રોફ સાથે માચુ પિચૂમાં એક રોમાન્ટિક વેકેશન માણી રહ્યો છે. અહાન અને તાન્યાની સુંદર તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. અહાન અને તાન્યા ઘણાં સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. જ્યારે સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી હાલમાં ક્રિકેટર કેએલ રાહુલ સાથે પોતાની રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. હવે દીકરા અને દીકરીના અફેર્સને લઈને સુનીલ શેટ્ટીએ મૌન તોડ્યું છે. હાલમાં જ એક મેગેજીન સાથે વાત કરતાં આ મુદ્દે સવાલ પુછવામાં આવ્યો ત્યારે સુનીલ શેટ્ટીએ જણાવ્યું કે, હું મારા બાળકો અને એ જેને ડેટ કરે છે એને પ્રેમ કરું છું. મને લાગે છે કે પ્રોફેશનથી વધારે આજે જીવનમાં ખુશી વધારે મહત્વની છે. કારણ કે આ એ જ વાત છે જે આપણે સૌથી વધારે મિસ કરીએ છીએ. અમે બધા જ આ સમયે ખુશ છીએ. દીકરા-દીકરીના અફેરને લઈને સુનીલ શેટ્ટીએ જાહેરમાં કહ્યું- અમને બધી ખબર છે અને...... સુનીલ શેટ્ટીનું કહેવું છે કે હવે સમય બદલાઈ ગયો છે. સુનીલની પત્ની માનાએ પણ બાળકોના સંબંધોને સ્વીકાર્યા છે. માનાએ પણ વાત કરી કે, આજના બાળકો એનાથી વધારે પરેશાન છે કે તેને લાઈક મળી કે નહીં, એના કપડાં બીજાને ગમ્યાં કે નહીં. નાનો ફોન સારો કે સ્માર્ટફોન સારો. એટલા માટે મને લાગે છે કે બાળકો સાથે માતા પિતાએએ એક દોસ્તની જેમ રહેવું જોઈએ.
દીકરા-દીકરીના અફેરને લઈને સુનીલ શેટ્ટીએ જાહેરમાં કહ્યું- અમને બધી ખબર છે અને...... સુનીલ શેટ્ટીએ આગળ કહ્યું કે, હું અહાનની ગર્લફ્રેન્ડને પ્રેમ કરુ છું અને આથિયા જેની સાથે છે એને પણ પસંદ કરુ છું. મને એનાથી કોઈ જ વાંધો નથી. માનાને પણ વાંધો નથી અને બધા ખુશ છીએ. આ બાળકો સારા પરિવારના છે અને અમારા પરિવારમાં સેટ થઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget