શોધખોળ કરો

રેલવેની ચેઇન ખેંચવાના કેસમાં આ એક્ટર અને એક્ટ્રેસ પર 22 વર્ષ બાદ આવ્યો ચૂકાદો, જાણો કોર્ટે શું કહ્યું

22 વર્ષ પહેલા 1997માં બન્નેએ રેલવેની ચેન ખેંચી હતી. અજમેર રેલવે ડિવીઝને આ મામલે કેસ કર્યો હતો ત્યારે ફિલ્મનુ શૂટિંગ ચાલી રહ્યું હતુ. આ કેસમાં બન્નેને મોટી રાહત મળી છે

મુંબઇઃ બૉલીવુડ સ્ટાર સની દેઓલ અને એક્ટ્રેસ કરિશ્મા કપૂરના એક કેસમાં 22 વર્ષ બાદ ચૂકાદો આવ્યો છે. એટલે કે 22 વર્ષ પહેલા 1997માં બન્નેએ રેલવેની ચેન ખેંચી હતી. અજમેર રેલવે ડિવીઝને આ મામલે કેસ કર્યો હતો ત્યારે ફિલ્મનુ શૂટિંગ ચાલી રહ્યું હતુ. આ કેસમાં બન્નેને મોટી રાહત મળી છે. મામલો એવો છે કે, 1997માં સની દેઓલ અને કરિશ્મા કપૂર ઉપર એક ફિલ્મના શૂટિંગ દરમિયાન રેલવે ચેન ખેંચવાનો આરોપ લાગ્યો હતો, બાદમાં કેસ નોંધાયો હતો. રેલવે કોર્ટે સપ્ટેમ્બરે રેલવે અધિનિયમની કલમ 141, 145, 146 અને 147 અંતર્ગત બન્નેને દોષી ઠેરવ્યા હતા. રેલવેની ચેઇન ખેંચવાના કેસમાં આ એક્ટર અને એક્ટ્રેસ પર 22 વર્ષ બાદ આવ્યો ચૂકાદો, જાણો કોર્ટે શું કહ્યું જોકે, ન્યાયાધીશ પવન કુમારે શુક્રવારે એવો તર્ક આપ્યો કે રેલવે કોર્ટે બન્ને આરોપીઓને તે કલમો અંતર્ગત દોષી ઠેરવ્યા છે, જેને સત્ર ન્યાયાલયે 2010માં નિરસ્ત કરી દીધી હતી. સાથે બન્ને વિરુદ્ધ પર્યાપ્ત સબુતો પણ નથી. એટલે હવે બન્ને કલાકારોને કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. રેલવેની ચેઇન ખેંચવાના કેસમાં આ એક્ટર અને એક્ટ્રેસ પર 22 વર્ષ બાદ આવ્યો ચૂકાદો, જાણો કોર્ટે શું કહ્યું

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
Embed widget